રીયલ લાઇફમાં આટલી સુંદર દેખાય છે “તારક મહેતા શો”ની અભિનેત્રીઓ, જુવો તેમના બોલ્ડ એન્ડ હોટ ફોટો….

આપણે બધા જાણીએ છીએ કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો છેલ્લા ઘણા સમયથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શોને સબ ટીવી પર પ્રસારિત થયાને આશરે 13 વર્ષ થઇ ગયા છે. આ સાથે શોએ આશરે 3000 એપિસોડ પણ પૂર્ણ કરી લીધા છે. આના પરથી કહી શકાય કે આ શો સૌથી લાંબો ચાલનાર શો છે. આ શોમાં દરેક પાત્રમાં અનોખું છે એટલે કે જો કોઈ પાત્ર ના હોય તો શોમાં તેની ખોટ વર્તાય છે.

આજ કારણ છે કે દર્શકો દરેક પાત્ર ને સમાન પ્રેમ આપે છે. જોકે આજે અમે તમને તારક મહેતા શોની એવી અભિનેત્રીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેઓ રીયલ લાઇફમાં પણ એકદમ હોટ એન્ડ બોલ્ડ લાગે છે. તો ચાલો આપણે તેમની તસવીરો જોઈએ.

મુનમુન દત્તા તારક મહેતા શોમાં મુનમુન દત્તા બબિતાજીનું પાત્ર ભજવી રહી છે. આ શોમાં તેણીની શરૂઆતથી જોડાયેલી છે. શોમાં તેની અને જેઠાલાલ ની કેમેસ્ટ્રી જોરદાર છે. તમે જાણતા હશો કે શોમાં મુનમુન દત્તા કોઈ અભિનેત્રી કરતા ઓછી દેખાતી નથી પંરતુ તમને જણાવી દઈએ કે રીયલ લાઇફમાં પણ મુનમુન એકદમ આકર્ષક લાગે છે અને તેની બોલ્ડ ફોટો તેણીની સોશ્યલ મીડિયામાં શેર કરતી રહે છે.

અંબિકા રંજનકર તારક મહેતા શોમાં મિસિસ હાથીનું પાત્ર ભજવનાર કોમલ ભાભી તેમના પાત્રથી દરેકને હસાવે છે. તેણીની શોમાં તો આકર્ષક લાગે છે પંરતુ તેણીની રીયલ લાઇફમાં પણ બોલ્ડ દેખાય છે. તેની સાબિતી ઉપર રહેલી તસવીર આપે છે.

સુનૈના ફોજદાર આ શોમાં અંજલિ ભાભીનું પાત્ર ભજવનાર સુનૈના પણ એકદમ આકર્ષક અને બોલ્ડ લાગે છે. તેણીની શોમાં અંજલિ ભાભીનું પાત્ર ભજવી રહી છે. પહેલા શોમાં નેહા મહેતા દ્વારા અંજલિ ભાભીનું પાત્ર ભજવવામાં આવતું હતું પંરતુ તેણે લોક ડાઉન પછી શો છોડી દીધો હતો. તે પછી સુનૈના એ શોમાં એન્ટ્રી કરી હતી. જોકે સુનૈના ને પણ દર્શકોએ અંજલિ ભાભી તરીકે સ્વીકારી લીધી છે અને તેને સમાન પ્રેમ કરે છે.

સોનાલિકા જોશી સોનાલિકા જોશી માધવીના પાત્રમાં જોવા મળે છે. તેણીની શોમાં શરૂઆતથી જોડાયેલી છે. તેણી શોમાં એકદમ સુશીલ વહુનું પાત્ર ભજવે છે અને તે હંમેશા સાડીમાં જોવા મળે છે પંરતુ તે રીયલ લાઇફમાં એકદમ બોલ્ડ લાગે છે. તેની સાબિતી ઉપર રહેલી તસવીર આપે છે.

જેનિફર મિસ્ત્રી તારક મહેતા શોમાં જેનિફર મિસ્ત્રી મિસિસ સોઢીનું પાત્ર ભજવે છે. તેણીની હંમેશા તેના આકર્ષક દેખાવથી શોના દર્શકોને પાગલ કરે છે પંરતુ તે રીયલ લાઇફમાં પણ એકદમ હોટ એન્ડ બોલ્ડ લાગે છે. જ્યારે તમે તેના સોશ્યલ મીડિયામાં શેર કરેલા ફોટો જોશો તો તેના વિશે સમજી જશો.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *