લગ્ન પહેલા જયારે વરે કન્યા પાસે કિસ ની માંગણી કરી પછી જે થયું તેને જોઈને હાજર તમામ લોકો….જુઓ વિડિઓ….
મિત્રો હાલના ઇન્ટરનેટ અને સોશ્યલ મીડિયાના આ સમય માં દરરોજ હજારો વિડિઓ ઉપલોડ થતા હોઈ છે. આવા વિડિઓ પૈકી ઘણા વિડિઓ જોનાર લોકોનું મન મોહિલે છે. જયારે અમુક વિડિઓ લોકોને ભાવુક કરી મૂકે છે. જો કે હાલમાં લોકો દ્વારા સોશ્યલ મીડિયાના વિવિધ માધ્યમો નો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે. જેના કારણે એક વખત જો કોઈ વિડિઓ સોશ્યલ મીડિયા પર આવે તે બાદ આવા વિડિઓ પૈકી ઘણા વિડિઓ વાયરલ થતા હોઈ છે. તેમાં પણ જો આવા વિડિઓ લગ્નને લગતા હોઈ તો તે અચૂક વાયરલ થતા હોઈ છે.
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે દરેક વ્યક્તિના જીવનમાં લગ્નનું ઘણું મહત્વ છે. જેના કારણે લોકો દ્વારા પોતના લગ્નને યાદગાર બનાવવા માટે ઘણી વસ્તુઓ કરવામાં આવે છે. મિત્રો ભારતમાં લગ્નને એક પ્રસંગ તરીકે ઉજવવામાં આવે છે. જેના કારણે લોકો દ્વારા લગ્ન સમયે વિવિધ રસમો નો ઉપરાંત લગ્નના સ્વાદિષ્ટ ભોજનો નો પણ ઘણો આનંદ માનવામાં આવે છે. લગ્ન સમયે વર અને કન્યા પક્ષના મિત્રો અને સગા સંબંધીઓ પણ હાજર હોઈ છે. તેવામાં આપણે લગ્ન સમયે થયેલી અનેક મજાક મસ્તી અંગેના કિસ્સાઓ જોતા હોઈએ છીએ અને આવી મજાક મસ્તી ઘણી વખત વર અને કન્યા દ્વારા પણ કરવામાં આવે છે.
હાલમાં સોશ્યલ મીડિયા પર લગ્નનો આવોજ એક વિડિઓ ઘણો વાયરલ થઇ રહ્યો છે કે જ્યાં વર બધાની વચ્ચે કન્યા સામે એવી માંગણી કરે છે. જેના કારણે કન્યા શરમાઈ જાય છે. મિત્રો જો વાત આ વાયરલ વિડિઓ અંગે કરીએ તો વિડિઓમાં જોઈ શકાય છેકે વિડિઓ લગ્નનો છે. વર અને કન્યા વરમાળા માટે તૈયાર છે. અને તેઓ સ્ટેજ પર ઉભા છે. તેવામાં વર કન્યા ને વરમાળા પહેરાવતો નથી. જે બાદ કન્યા તેને વરમાળા પહેરાવવા કહે છે. ત્યારે વર કન્યા ને ઈશારો કરી ને કિસ કરવા અંગે કહે છે. જે બાદ પહેલા તો કન્યા શરમાઈ જાય છે. પરંતુ તે બાદ ઘણી જ પ્રેમાળ રીતે કન્યા વરને કિસ કરે છે. જુઓ વિડિઓ.
View this post on Instagram
મિત્રો આ વિડિઓ તમારા મિત્રો સુધી પણ પહોંચાડો કે જેમના હાલમાં લગ્ન હોઈ. તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.