Entertainment

લોકો પણ જોય ને દંગ રય ગયા! ઉર્ફી જાવેદ કેમેરા ની સામે કરી રય છે એવું જે જોય ને તમે પણ કહેશો…

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલ નો સમય સોશ્યલ મીડયા નો છે અહી સામાન્ય વ્યક્તિથી લઈને માટી મોટી હસ્તીઓ પણ આ માધ્યમો પર જોવા મળે છે જેમાં અનેક કલાકરો નો પણ સમાવેશ થાય છે આવા કલાકારો પોતાના ચાહત વર્ગ માટે પોતના અનેક ફોટા અને વીડિઓ પણ સોશ્યલ મીડ્યાના માધ્યમો પર શેર કરતા હોઈ છે. અને લોકો પણ પોતાના ફેવરીટ કલાકારોના આવા ફોટા અને વીડિઓ ઘણા જ પસંદ કરતા હોઈ છે. જેમાંથી અમુક ફોટા અને વીડિઓ સોશ્યલ મીડયા પર ઘણા જ વાયરલ થતા હોઈ છે.

આપણે અહી એવાજ એક વાયરલ વીડિઓ અંગે વાત કરવાની છે. આ વીડિઓ જાણીતી અભિનેત્રી ઉર્ફી જાવેદનો છે આ વીડિઓ માં તેમનો અલગ જ લુક જોવા મળે છે આ વીડિઓ માં તેઓ પોતે તૈયાર થતા હોઈ તેવું જોવા મળે છે તો ચાલો આપણે આ વીડિઓ અંગે વધુ માહિતી મેળવીએ. મિત્રો તમને જણાવી દઈએ કે બીગ બોસ ના ઓટીટી માધ્યમ પર આવ્યા પછી ઉર્ફીની લોક પ્રીયતા માં ઘણો જ વધારો થયો છે.

તેમને જણાવી દઈએ કે ઉર્ફી અવાર નવાર પોતાના પહેરવેશ અને બોલ્ડ દેખવાના કારણે ચર્ચામાં રહે છે તેવામાં તેમનો એક વીડિઓ સોશ્યલ મીડયા પર ઘણો જ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિઓ માં ઉર્ફી સીકવન્સ અને સ્ટોન્સ્વાળા કપડામાં ઘણી જ સુંદર લાગી રહી છે તેમના આ દેખાવ તેમના ચકાહો નું મન જીતી લીધું છે. આ પહેરવેશ માં તેઓ કોઈ નગીનથી ઓછા નથી લાગતા.

તેમણે જ પોતાના આ લુક ને નગીન સાથે સરખાવ્યો છે. કારણ કે તમને જણાવી દઈએ કે એકતા કપૂર નો લોક પ્રિય કાર્યક્રમ નાગીન ના નવી શીઝનની લોકો ઘણી જ  રાહ જોઈ રહ્યા છે તેવામાં મળતી માહિતી અનુસાર આ કાર્યક્રમ માં હજુ સુધી નગીન ની ભૂમિકા માટે કોઈની પસંદગી થઇ નથી. આ તમામ વાતો વચ્ચે ઉર્ફીએ પોતાનો નાગિન લુક વીડિઓ સોશ્યલ મીડિયા પર મૂકી દીધો છે. તો ચાલો આપણે પણ આ વીડિઓ નો આનંદ લઈએ.

 

View this post on Instagram

 

A post shared by Urfi (@urf7i)

તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *