વિક્કી કૌશલ સાથે લગ્ન કર્યાં બાદ કેટરીના કેફને ફક્ત ૧૦ દિવસમાં જ સલમાન ખાનની યાદ આવી, કેટરીના કહે છે કે હું……, જાણો કારણ
સોશિયલ મીડિયામાં થોડા સમય પેહલા જ ખુબ ચર્ચાનો વિષય બન્યો હોય તો તે છે વિક્કી-કેટરીનાના લગ્ન છે, આ કપલના લગ્ન સમયે લોકો દ્વારા ઘણા બધી અફવો અને સંભાવનાઓ કરવામાં આવતી હતી અને હવે આ બંનેના લગ્ન થયા હોવા છતાં પણ આ કપલ ચર્ચાનો વિષય બની ગયા છે. આ પોસ્ટના માધ્યમથી અમે એક આવી જ વાત કરવા જઈ રહ્યા છીએ જેમાં એવી બાબત સામે આવી છે જેના વિશે આપણે વિચાર્યું પણ નહી હોય, તો ચાલો આ બાબત વિશે સપૂર્ણ માહિતી પ્રાપ્ત કરીએ.
વિક્કી-કેટરીનાના લગ્ન એ ૯ ડીસેમ્બરએ થયા હતા, આ બંને સાથે સલમાન ખાનનું નામ જોડવામાં આવ્યું છે કારણ કે સલમાન ખાન તેની સાથે ખુબ કરીબી મિત્રતા ધરાવતા હતા એટલું જ નહી આવી અફવાઓ પણ હતી કે તે બને એક બીજાના પ્રેમમાં છે. પણ વિક્કી-કેટરીનાના લગ્નની વાત સાંભળીને બંને કલાકારોના ચાહકો હેરાન હતા કે આવું કઈ રીતે થઈ શકે છે. કેટરીના કેફએ સલમાન ખાનની જગ્યાએ વિક્કી કૌશલ સાથે કેવી રીતે લગ્ન કરી લીધા આ વાત તેના ચાહકોને હજમ થઈ રહી નથી.
મિત્રો તમે સૌ કોઈએ જોયું જ હશે કે સલમાન ખાનએ કેટરીના કેફના લગ્નમાં હાજર રહ્યા ન હતા, આથી આ વાતતો સ્પષ્ટ થઈ ચુકી છે કે સલમાન અને તેના સબંધમાં હવે પેલા જેવું કઈ રહ્યું નથી. આ અભિનેત્રીએ ફક્ત પોતાના લગ્નના દસ દિવસ બાદ જ તે સલમાન ખાનની યાદ આવી ગઈ હતી.
કેટરીના કેફ અને વિઈકી કૌશલ હજી નવા નવા જ કપલ બન્યા છે, પરંતુ સલમાન ખાન અને કેટરીના કેફએ પોતાના આ સબંધથી ખુશ છે નહી, એટલું જ નહી બોલીવુડમાં સલમાન ખાન અને કેટરીના કેફની ખુબ ચર્ચામાં રહ્યા હતા. એટલું જ નહી સલમાન ખાનએ કેટરીનાના લગ્નમાં હાજર રહ્યા ન હતા આથી સલમાનના પરિવાર દ્વારા જાણવા મળ્યું છે કે, સલમાન ખાન અને તેના પરિવારને કોઈ પણ પ્રકારનું આમંત્રિત કરવામાં આવ્યા ન હતા.
વિક્કી-કેટરીનાના લગ્નની વાત કરવામાં આવે તો આ કપલના લગ્નએ રાજ્સ્થનાના એક મહાન મહેલમાં થઈ હતી આ લગ્નને ખુબ શાનદાર લગ્નમાના એક લગ્ન હતા. વિક્કી કૌશલએ કેટરીના સાથે લગ્ન કરીને સલમાન ખાનના ચાહકોનું દિલ જીતી લીધું હતું. કેટરીનાએ પોતાના લગ્નમાં સલમાન ખાનને તો આમંત્રિત નો હતો કર્યો પરંતુ હવે તે સલમાન ખાનને યાદ કરી રહી છે એવું એટલા માટે કેહવામાં આવી રહ્યું છે કારણ કે હાલમાં જ કેટરીનાએ સલમાન ખાનને ટાઈગર-૩ નું શુટિંગ કરવા માટે સલમાનને યાદ કર્યો હતો.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.