વિશ્વની સૌથી જૂની માછલી લાખો વર્ષો પછી સમુદ્રના ડાણમાંથી મળી

સમુદ્રની દુનિયા ઘણા રહસ્યોથી ભરેલી છે દરરોજ દરિયાની નીચે નવા જીવો મળવાના સમાચાર સામે આવતા રહે છે તાજેતરમાં, મોંગાબે ન્યૂઝના એક સમાચારમાં દાવો કરવામાં આવ્યો હતો કે માછીમારોને મેડાગાસ્કર સમુદ્રના ડાણમાંથી વિશ્વની સૌથી જૂની માછલીઓ મળી છે. આ માછલી 42 કરોડ વર્ષ જૂની છે. પણ તે જીવંત છે. હવે વૈજ્ઞાનિકો નિકોએ માછલીને પોતાના કબજામાં લઈને તેનો અભ્યાસ શરૂ કર્યો છે.

માછલીની આ પ્રજાતિને કોલાકેન્ટ કહેવામાં આવે છે આ માછલીને પગ છે તેના ચાર પગને કારણે આ માછલી વૈજ્ઞાનિકો વચ્ચે ચર્ચાનો વિષય છે પરંતુ તેને લુપ્ત માનવામાં આવતું હતું. હવે વર્ષો પછી આ માછલીને શાર્ક શિકારીઓ દ્વારા દરિયાના ડાણમાંથી બહાર કાવામાં આવી છે આ માછલીનો અંત ડાયનાસોર સાથે થયો હોવાનું માનવામાં આવતું હતું.

પરંતુ હવે આટલા વર્ષો બાદ મળેલી આ માછલીએ સનસનાટી મચાવી દીધી છે માછલીની આ પ્રજાતિ 42 મિલિયન વર્ષ જૂની કહેવામાં આવી રહી છે તે સમુદ્રમાં 300 થી 500 ફૂટની ડેથ ડાઈમાં રહે છે. સૌથી મોટી વાત છે કે તેમના પગ છે આ માછલી મળ્યા બાદ વૈજ્ઞાનિકો નિકો આશ્ચર્યચકિત છે લોકોને આશ્ચર્ય થાય છે કે આટલા વર્ષો પછી આ માછલી કેવી રીતે જીવંત મળી હવે વૈજ્ઞાનિકો નિકો ચિંતિત છે કે આ માછલીને કારણે અન્ય દરિયાઈ જીવોને કોઈ સમસ્યા તો નથી ને માછલીની આ પ્રજાતિ પર વર્ષોથી સંશોધન કરવામાં આવી રહ્યું છે.

ઘણા વૈજ વૈજ્ઞાનિકો નિકો આ માછલી પર સંશોધન કરી રહ્યા હતા પરંતુ તેઓ તેને લુપ્ત માનતા હતા. પરંતુ હવે તેને જીવંત કરવાથી સંશોધનમાં ઘણી મદદ મળશે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *