શ્રદ્ધા આર્યાએ બીજલી બીજલી ગીત પર કર્યો જબરદસ્ત ડાન્સ આ ડાન્સ જોઇને તેના ચાહકો થયા શ્રદ્ધાના દીવાના
મિત્રો આપણે સૌ કોઈ જાણીએ જ છીએ કે બોલીવુડની કે ટેલીવિઝનના અભિનેતા-અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર ખુબ સક્રિય હોય છે અને રોજબરોજ નવી નવી તસ્વીરો અને નવા નવા ફોટો શેર કરતા હોય છે. એવામાં શ્રધા આર્યને કોણ નહી ઓળખતું હોય.તમને જણાવી દઈએ કે શ્રદ્ધાએ ટેલીવિઝન ઇન્ડસ્ટ્રીની ખુબ લોકપ્રિય અભિનેત્રી છે, એટલું જ નહી આ અભિનેત્રીએ ઘણા બધા ટેલીવિઝન શોમાં કાર્ય કરી ગયેલ છે.
આ અભિનેત્રીએ ઘણી બધી ટેલીવિઝન સીરીયલમાં કાર્ય કર્યું હતું પરંતુ તે કુંડલી ભાગ્ય શોથી ખુબ લોકપ્રિય બની હતી આ શોમાં અભિનેત્રીએ પોતાની એક્ટિંગ અને અભિનય દ્વારા દર્શકોનું ધ્યાન પોતાની તરફ ખેચ્યું હતું એટલું જ નહી હાલ એવી અટકળો પણ લગાવામાં આવી રહી છે કે આ અભિનેત્રીએ થોડા સમયમાં જ બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કરવાની છે.
View this post on Instagram
વર્તમાન સમયમાં આ અભિનેત્રીનો એક વિડીયોએ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે જેમાં આ અભિનેત્રીએ ‘બીજલી બીજલી’ ગીતમાં અભિનય કરતી નજરે પડે છે. આ અભિનેત્રીના હજી થોડા સમય પેહલા જ તે લગ્ન સબંધમાં જોડણી હતી. શ્રદ્ધાની આ વિડીયોએ તેના ચાહકોને ખુબ પસંદ આવી રહી છે અને લોકોએ આ વિડીયો પર ખુબ લાઈક અને શેર પણ કરી રહ્યા છે.
આ વિડીયો માં જોઈ શકાય છે કે શ્રદ્ધાએ લાલ રંગની સાડી પેહરીને ‘બીજલી બીજલી’ ગીત પર ડાન્સ કરતી નજરે પડે છે. તમને જણાવી દઈએ કે આ વિડીયોએ શ્રદ્ધ્રાના એક ફેન પેજ દ્વારા શેર કરવામાં આવ્યો હતો જેમાં શ્રદ્ધા લાલ રંગની સાડી પેહરીને આ ગીત પર ઠુમકા લગાવી રહી હતી, શ્રદ્ધાએ પોતાના ચેહરાનો મેકઅપ ખુબ સાદો રાખ્યો હતો આથી આ અભિનેત્રીનો ચેહરા પર સારી એવી ચમક દેખાય રહી હતી.
જો આ વિડીયોની વાત કરવામાં આવે તો ગઈ રાતએ એક એવોર્ડ ફંકશન કરવામાં આવ્યો હતો જેમાં શ્રદ્ધ્રા આર્ય સહિતની ઘણા બધા મહાન અભિનેતા-અભિનેત્રીઓ હતી જેને આ ફંકશનમાં ભાગ લીધો હતો. આ ફંકશન પછી ‘કુંડલી ભાગ્ય’ ની ટીમએ એક પાર્ટીનો હિસ્સો બની હતી, જ્યાં ધીરજ ધુપરને પ્રિ-બર્થડે સરપ્રાઈઝ આપવામાં આવ્યું હતું. આ વિડીયો તે જ પાર્ટીનો છે તેવું માનવામાં આવે છે.