સાપ સાથેની રમત આ વ્યક્તિને પડી મોંઘી ત્રીજીવાર માં આ સાપે જે કર્યું તે કોઈએ વિચાર્યું પણ નહિ હોઈ….જુઓ વિડિઓ

મિત્રો આપડે જાણીએ છીએ તેમ આ પૃથ્વી પર માત્ર મનુષ્ય જીવજ નથી રહેતા અનેક અન્ય જીવો પણ રહે છે આવા જીવો માંથી અમુક પાલતુ જીવો હોઈ છે જયારે અમુક ઝેરીલા જીવો હોઈ છે. પાલતુ જીવો સાથે સૌ કોઈ રમત કરે છે પરંતુ જો કોઈ વ્યક્તિ આવા ખાતરનાખ અને ઝેરીલા જીવ સાથે મજાક કરે તો? આવા સંજોગોમાં જેતે વ્યક્તિને કદાચ પોતાનો જીવ પણ ગુમાવવો પડે છે.

આપડે અહીં એક એવીજ વ્યક્તિ વિશે વાત કરશું કે જેણે ઝેરીલા જીવ સાથે કરેલ રમત ભારે પડી, ઝેરીલા જીવ ની વાત કરીએ ત્યારે આપડા મનમાં સૌથી પહેલું નામ સાપ નું જ આવે છે કારણકે આપડે સૌ જાણીએ છીએ કે સાપ ઘણા ઝેરીલા હોઈ છે જો કે બધા સાપ આવા ઝેરીલા હોતા નથી. સાપમાં પણ અનેક અલગ અલગ પ્રકારની પ્રજાતિઓ આવે છે જેમાંથી અમુક સાપ ઝેરીલા હોઈ છે તો અમુક ઝેરીલા હોતા નથી. સાપના એક ટીપા ઝેરમાં આખા માણસને મારવાની તાકાત હોઈ છે.

જ્યારે પણ સાપ દેખાઈ છે ત્યારે લોકો તેના ડર ના કારણે તેનાથી દૂર ભગવાલાગે છે. આપડે અહીં રશિયાના એક વ્યક્તિ વિશે વાત કરવાની છે કે જેણે પોતાનો જીવ આવી રમતને કારણે ગુમાવ્યો છે. મળતી માહિતી અનુસાર રશિયાના અસ્તરખાના ક્ષેત્રમાં એક ખેતર માં સાપ દેખાયો ત્યારે ત્યાંનો ખેડૂત તે સાપ પાસે પહોંચી ગયો અને સાપ ને ભગાડવાને બદલે તેની સાથે રમત કરવા લાગ્યો. સૌ પ્રથમ તે વ્યક્તિએ આ સાપને હાથમાં પકડી તેની સાથે ઘણી રમત કરી.

ત્યાર બાદ તેણે રમતમાં ને રમતમાં આ સાપ ને પોતાના મોઢામાં નાખી દીધો. આસ પાસ ના લોકો તે વ્યક્તિને જોઈ ને ઘણા આશ્રયચકિત થઇ ગયા અને તેનો વિડિઓ બનાવવા લાગ્યા તે વ્યક્તિએ એક બે નહિ પરંતુ ત્રણ વાર તે સાપ ને પોતાના મોઢામાં નાખ્યો. પહેલી બે વાર તેની કિસ્મત હતી જેને કારણે સાપે તેને કઈ ન કર્યું. પરંતુ જયારે તેણે ત્રીજી વાર સાપ ને મોઢામાં નાખ્યો ત્યારે આ સાપે તેને જીભમાં કરડી ગયો અને પોતાનું ઝહેર કાઢ્યું.

 

આ ઘટના બાદ તે વ્યક્તિને ગળા અને જીભ માં સોજો ચડી ગયો અને તેને શ્વાસમાં તકલીફ પડતા તેને ખારાબલિંસ્કી જિલ્લાના એક દવાખાને દાખલ કરીયો જ્યાં થોડા સમય માં તેની મોત થઇ ગઈ, જોકે આ સાપની વાત કરીએ તો તે માણસ ને ઇજા પહોંચાડે તેવો ન હતો તે એક સ્ટેપી વાઈપર હતો જે ખાલી કીડી અને મકોડા નેજ ખાઈ છે.

પરંતુ આ સાપે તે ખેડૂતની જીભ પર હુમલો કારીઓ હતો જેથી એલર્જિક રિએક્શનના કારણે તેની તબિયત ખરાબ થઇ અને તેની મૃત્યુ થઇ આમ આવા ઝેરીલા જીવ સાથે ખોટી રમત કરવી એ તે વ્યક્તિ માટે પોતાના જ જીવ નું જોખમ સમાન બની ગઈ અમે પણ આપ સૌને સલાહ આપીએ છીએ કે આવા ઝેરીલા જીવ સાથે ખોટી રમત ના કરાઈ.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *