હરિયાણાના ભિવાનીમાં થયો ભયંકર માર્ગ અકસ્માત જેમાં સેનાના બે જવાનોનું મૃત્યુ થયું, જાણો પૂરી ઘટના
વર્તમાન સમયમાં ઘણા બધા એવા મોટા મોટા માર્ગ અકસ્માતો સામે આવતા હોય છે જેમાં ઘણા લોકોએ પોતાના સ્વજનો અને સ્નાતનો ગુમાવતા હોય છે, એવામાં આજે અમે આ પોસ્ટના માધ્યમથી આજ એક એવી દુઃખદ ઘટના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેમાં બે પરિવારએ પોતાના ચીરગ બુજી ગયા હતા.
આ ઘટના વિશે વાત કરવામાં આવે તો આ ઘટનાએ હરિયાણાના ભીવાનીની છે જ્યાં માર્ગ અકસ્માતમાં સેનાના બે જવાનોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. જાણવા મળ્યું છે આ બે વ્યક્તિ પૈકી ૧ વ્યક્તિઈ આર્મી ઓફિસર હતો જયારે બીજો વ્યક્તિએ મર્ચન્ટ નેવી ઓફીસ હતો. જાણવા મળ્યું છે કે આ માર્ગ અકસ્માતએ રસ્તા પર ઉભેલ ટ્રક સાથે થયો હતો. હાલતો આ ટ્રક ચલાવનાર વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે અને પોલીસ દ્વારા તપાસ પણ શરુ કરી દેવામાં આવી છે.
જાણકારી અનુસાર ૨૯ વર્ષના હિસારના ગઢી ગામના રેહવાસી સંદીપ ફોજીએ પોતાના મામાના ઘર પ્રેમનગરે આવ્યા હતા. અહી થી તે તેના ફીઈના દીકરા દીપક સાથે મીત્તાથલ ગામના કોઈક જાણકારને મળીને પરત ફરી રહ્યો હતો.તે પ્રેમનગર નજીક ગામ તીગડાના પોહચે તેની પેહલા જ રસ્તા પર ઉભેલ એક ટ્રક સાથે તેનું ગંભીર રીતે અકસ્માત થયું હતું, જેમાં બંનેના મૃત્યુ થયું હતું. તમને જણાવી દઈએ કે દીપકની ઉમર ૨૧ વર્ષ હતી અને તે મર્ચન્ટ નેવી ઓફિસર પણ હતો.
આ ઘટના વિશે ગામના સરપંચએ સંપૂર્ણ માહિતી આપતા જણાવ્યું હતું કે દીપકના ભાઈ અંકિતએ આ બંનેને હોસ્પિટલ ખસેડ્યા હતા જ્યાં આ બંનેને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. આ બનેના પરિવારજનો આ ટ્રક ચાલક વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી હતી. પરિવારજનોનું ખવું ચ કે સંદીપએ બે બાળકોના પિતા હતો જયારે દીપક અપરણિત હતો.
આ ઘટનાની તપાસ કરનાર પોલીસ અધિકારી દિનેશ કુમાર જણાવે છે કે તીગડાના ગામ પાસે ટ્રક અને બાઈક વચ્ચે અથડામણ થઈ હતી જેમાં સંદીપ અને દીપકનું મુત્યુ થયું હતું. જાણવા મળ્યું છે કે આ ટ્રકએ રાજસ્થાનનું છે, આ વાહન ચલવનાર વિરુદ્ધ તપાસ ચાલી રહી છે. આ ઘટના દ્વારા બે પરિવારને દુઃખ સહન કરવાનો વારો આવ્યો હતો.