ૐ નમઃ શિવાય ! શિવલિંગ પર નાગદેવતા ફણ ફેલાવીને ઉભા રહી ગયા. શ્રાવણ મહિનામાં કરી લો શિવ ના દર્શન..જુઓ વિડીયો.
હાલ આખા ભારતમાં શ્રાવણ મહિનાનો પવિત્ર મહિનો ચાલી રહ્યો છે. શ્રાવણ મહિનામાં ભગવાન શિવનો મહિમા અપરંપાર હોય છે. ભગવાન શિવના ભક્તો આ શ્રાવણ મહિના દરમિયાન શિવના મંદિરે જાય છે અને ભગવાનની શિવલિંગ પર પાણી, બીલીપત્ર અને દૂધનો અભિષેક કરતા હોય છે. આખા શ્રાવણ મહિના દરમિયાન ભગવાન શિવના મંદિરે ભક્તોની મોટી લાઈનો ઉમટી પડતી હોય છે. અને આખું મંદિર ‘હર હર મહાદેવ’ ના નારાથી ગુંજી ઉઠતું હોય છે.
ભગવાન શિવ તેના ભક્તોને કયા કઈ જગ્યાએ કયા સ્વરૂપે દર્શન દે તે કઈ કઈ જ ના શકાય. હાલમાં એવો કે એવો જ એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. પવિત્ર શ્રાવણ માસના મહિનામાં આ વિડીયો જોઈને તમે પણ ધન્યતા અનુભવવા લાગશો. વીડિયોમાં જોઈ શકાય છે કે એક જંગલ વિસ્તારમાં આવેલા એક શિવલિંગ પર અચાનક એક નાગદેવતા આવીને ફણ ફેલાવીને ઊભા છે. શિવલિંગ પર નાગદેવતા આવતાની સાથે જ ત્યાં ઉભેલા ભક્તોમાં હર હર મહાદેવ નો નાથ ગુંજી ઉઠે છે. પવિત્ર શ્રાવણ માસમાં નાગદેવતા ના દર્શન કરીને લોકો ધન્યતા અનુભવા લાગ્યા છે..જુઓ વિડિયો
ભારતમાં અનેક જગ્યાએ ભગવાન શંકરના અનેક મંદિરો આવેલા છે. જેમાં તો ખાસ કરીને ભારતમાં આવેલું કેદારનાથ અને અમરનાથ ના દર્શને મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય છે. ભગવાન શંકર તેના ભક્તોની બધી જ મનોકામના પૂર્ણ કરતા હોય છે. ભારતમાં અનેક તહેવાર ઉજવવામાં આવે છે. પરંતુ શ્રાવણ મહિનો એક જ એવા મહિનો છે કે જેમાં આખા મહિના દરમિયાન ભગવાન શિવના ભક્તો ભક્તિમાં લીન થતા હોય છે.
ખરેખર આવું દ્રશ્ય તો ભાગ્ય જ કંઈ જોવા મળતું હોય છે. લોકો આ વીડિયો જોઈને ખૂબ જ ધન્યતા અનુભવે છે. અને કોમેન્ટમાં પણ હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય જેવી કોમેન્ટ કરતા જોવા મળે છે. ભગવાન શંકરનો મહિમા અપરંપાર છે. ભગવાન શંકર ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરતા હોય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!