Gujarat

આજ વખતે ધન તેરસ પર બપ્પી લહરી એ ખરીદી એવી વસ્તુ કે જાણીને સૌ કોઈ ને નવાઈ લાગી…

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલ દિવાળી નો સમય ચાલી રહ્યો છે દિવાળી ના આ સમયગાળા માં અનેક શુભ દિવસો અને અનેક શુભ ચોઘડિયાઓ આવે છે જેમાં લોકો વિવિધ વસ્તુઓ ખરીદવાનો આગ્રહ રાખતા હોઈ છે આવા સમયે લોકોમાં સોનું ખરીદવા નો પણ ક્રેઝ જોવા મળે છે.

મિત્રો દિવાળી નો તહેવાર સૌ કોઈ ઘણા જ ધૂમ ધામથી ઉજવે છે સામાન્ય માણસો થી લઇ ને બોલીવુડ ના મોટા મોટા હસ્તિઓ પણ દિવાળી ઘણી જ ધૂમ ધામ થી ઉજવે છે તેમાં પણ જો વાત બપ્પિ લહરી અંગે કરીએ તો આપણે સૌ તેમને જાણીએ છીએ.

લોકો તેમને ગોલ્ડન મેન પણ કહે છે લોકો ની ઇચ્છા આજ વખતે બપ્પી લહેરી પોતના સોનાના કલેક્શનમાં શું ખરીદેને કઈ નવી વસ્તુ નો વધારો કરશે તેના પર ઘણા લોકો ની નજર હતી. પરંતુ આ ધનતેરસે બપ્પી લહેરીએ સોનાની ચેન કે કોઈ પણ આભુસણો ની ખરીદી કરી નહીં.

તમને જણાવી દઈએ કે આજ વખતે બપ્પી લહેરીએ ધનતેરસ પર એક ટી સેટ ની ખરીદી કરી છે તેમના જણાવ્યા પ્રમાણે તેમણે ધનતેરસ પર તેમનિ પત્નીને સોનાનો ટી-સેટ લાવવા જણાવ્યું હતું મેં આ સુંદર ચાનો સેટ જોયો છે અને મને ઘણો જ પસંદ પણ છે તેથીમે આ સોનાનો ટી ધન તેરસ ના દિવસે ખરીદયો છે કારણ કે તે સોનું ખરીદવાનો શુભ દિવસ હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *