Entertainment

આ છોકરી એ પોતાનો ડાન્સ કરતો એવો વિડીયો મૂક્યો કે જોવા વાળા લોકો…….. તમે પણ જુઓ આ વિડીયો

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલનો સમય સોશ્યલ મીડિયા નો છે અહીં વ્યક્તિ વિવિધ સોશ્યલ મીડિયા ના માધ્યમો દ્વારા એક બીજા સાથે સંકળાયેલા રહેવા માટે કરે છે. વળી આવા માધ્યમો નો ઉપયોગ લોકો એક બીજાને માહિતી કે જાણકારી આપવા ઉપરાંત પોતાની કળા દર્શાવવા માટે પણ કરે છે.

આપણે અવાર નવાર સોશ્યલ મીડિયા પર અનેક ફોટાઓ અને વિડીયો જોતાં હોઈએ છીએ કે જ્યાં લોકો પોતાની કળા લોકો સમક્ષ રજૂ કરતા હોઈ છે. લોકો પણ આવા ફોટાઓ અને વિડીયો ને ઘણા પસંદ કરે છે જેમાંથી અમુક ફોટા અને વિડીયો એવા હોઈછે કે જે લોકો માં ઘણા વાયરલ થતાં હોઈ છે. આવા માધ્યમો પર લોકો પોતાની કળા બતાવી ને ઘણા જ લોક પ્રિય પણ બનતા હોઈ છે.

તેવા જ એક કલાકાર નું નામ સપના ચોધારી છે. આપણે સૌ તેમના નામથી વાકેફ છીએ. અને આપણે સૌ તેમના ડાન્સ ના પણ દિવાના છીએ. હાલમાં સોશ્યલ મીડિયા પર એક વિડીયો ઘણો જ વાયરલ થઈ રહ્યો છે. જોકે આ વિડીયો સપના ચોધરીનો નથી પરંતુ તેમના ઘણા જ લોક પ્રિય ગીત પાયલ ચાંદી ની ગીત પર ડાન્સ કરતી એક છોકરી નો છે. લોકો આ વિડીયો જોયા બાદ આ છોકરીનિ ઘણી જ પ્રશંસા કરે છે.

જો વાત આ ગીત અંગે કરીએ તો ‘પાયલ ચાંદી ની’ ગીત માં સપના ચોધરી ખૂબ જ ખાસ અંદાજ માં જોવા મળ્યા હતા. આ ગીતમાં સપના હરિયાણવી લુકમાં જોવા મળ્યા હતા. આ ગીતમાં સપના અને અમન જાજી ની જોડી લોકો ને ઘણી જ પસંદ આવી હતી. આ ગીતમાં સપના ચોધરી નો ડાન્સ પણ ખૂબજ સરસ હતો.

આ ગીત પર ઘણા લોકો પોતાનો ડાન્સ વિડીયો ઉતારીને સૉશ્યલ મીડિયા પર મૂકે છે. અને આજે પણ આ ગીત નો જાદુ અકબંધ છે. આવોજ એક વિડીયો હાલ સૉશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે કે જેમાં એક યુવતિ કે જેનું નામ અલીશા છે તે ડાન્સ કરતી જોવા મળે છે. તમને જણાવી દઈએ કે અલીશા અવાર નવાર અનેક લોક પ્રિય ગીત પર ડાન્સ કરીને પોતાના વીડિયો યુટ્યુબ પર શેર કરે છે. તમને જાણીને નવાઈ લાગશે પરંતુ તેમના આ વિડીયો ને આ વીડિયોને અત્યાર સુધીમાં 1 કરોડ 99 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. તો ચાલો આપણે પણ આ વિડીયો નો આનંદ લઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *