Entertainment

એક ઘણો જ મોટો અજગર જઈ રહ્યો હતો ત્યારે એકા એક નાનું બાળક તેની સામે આવી ગયું પછી અજ્ગરે બાળકને…… જુઓ વિડીયો…

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે આ પૃથ્વી પર માનવની સાથો સાથ અનેક અન્ય જીવો પણ વસવાટ કરે છે. આ જીવો પૈકી અમુક જીવ પાલતુ હોઈ છે. તો અમુક ઘણા જ ખૂંખાર અને ઝેરીલા હોઈ છે. મિત્રો આપણે જ્યારે પણ ઝેરિલા જીવો અંગે વાત કરીએ તો સૌથી પહેલું નામ સાપ અને અજગર નું આવે છે.

આપણે સૌ અજગરથી પરિચિત છિએ. દેખાવ માં સાપ જેવું લાગતું આ જીવ કદ ના મામલા માં સાપ કરતા ઘણું વિશાળ છે. તે પોતાના શિકાર પ્રત્યે ઘણો જ મજબૂત ભરડો ભારે છે. એક વાર તેના ઝપટ માં આવ્યા પછી શિકાર જીવતો બચી શકતો નથી માટે જ આ જીવ ઘણું ખૂંખાર માનવામાં આવે છે. જેના કારણે લોકો જ્યારે પણ પોતાની આસપાસ અજગર ને જુએ છે ત્યારે તેના ડર ના કારણે આમ તેમ ભગવા લાગે છે હાલ સૉશ્યલ મીડિયા પર અજગરને લઈને એક વિડીયો ઘણો વાયરલ થઇ રહ્યો છે.

મિત્રો ઈન્ટરનેટની દુનિયામાં ક્યારે શું જોવું કે શું સાંભળવું તે વિશે ક્યારેય કંઈ કહી શકાતું નથી. અહીં દરરોજ હજારો લાખો વીડિયો અપલોડ થાય છે. પરંતુ તેમાંથી માત્ર થોડા જ લોકોમાં તેમની છાપ છોડવામાં સક્ષમ છે. આ સમયે આવા જ એક વીડિયોએ સોશિયલ મીડિયાની દુનિયામાં છવાઈ ગઈ છે. ક્યારેક આપણે અહીં એવા ઘણા વિડીયો જોઈએ છીએ જે આપણને ભાવુક કરી દે છે તો ક્યારેક હસવું રોકવું મુશ્કેલ બની જાય છે. જ્યારે અમુક વિડીયો ઘણા જ વિચિત્ર હોઈ છે.

હાલ આવો જ એક વિડીયો સૉશ્યલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે. વિડીયો એક અજગર અને એક બાળક નો છે જ્યાં બાળક અજગર સાથે એવું કરે છે કે જોઈને તમને પણ નવાઈ લાગશે. જો વાત વાયરલ વિડીયો અંગે કરીએ તો વિડીયો માં જોઈ શકાય છે કે એક 20 ફૂટથી વધુ લાંબો અજગર આરામથી અહીં ત્યાં ચાલી રહ્યો છે ત્યારે એક નાનું બાળક તેની નજીક પહોંચ્યું.

જો કે નવાઈ ની વાતએ છેકે જ્યારે આ બાળક અજગર પાસે પહોંચે છે ત્યારે આ અજગર બાળકને જરાય નુકસાન પહોંચાડતો નથી અને તેના બદલે તેની સાથે રમત કરવા લાગે છે. રમતા રમતા આ બાળક ઘણી વખત અજગરને ઉપાડવાનો પ્રયાસ કરે છે તો વળી ક્યારેક તેના પર બેસી જાય છે. જે બાદ એવું લાગે છે કે અજગર આ બાળક ને પકડી લેશે પરંતુ આવું કંઈ થતું નથી. બાળક નિરાંતે ઊભો થયો અને તેના મોં સુધી પાછો પહોંચી જાય છે અને ફરી તેની સાથે રમત કરવા લાગે છે.

તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *