Entertainment

કભી ખુશી કભી ગમ ફિલ્મનો આ નાનો બાળક હવે થઈ ગયો છે એવી બોડી અને રૂપ નો મલિક કે જેના પર દરેક છોકરીઓ….જુઓ તસ્વીરો….

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આપણા દેશમાં લોકો ને મનોરંજન પૂરું પાડવા માટેનું સૌથી મોટું માધ્યમ બૉલીવુડ છે. બૉલીવુડ ના દીવાના દેશ વિદેશ માં અનેક સ્થાનોએ જોવા મળે છે. બૉલીવુડ દ્વારા દરેક વર્ષે અનેક ફિલ્મો રિલીઝ થાય છે. આવી ફિલ્મો લોકોને ઘણું મનોરંજન પૂરું પડે છે. સાથો સાથ લોકો ઘણી ફિલ્મો લોકો માટે પ્રેરણા સ્વરૂપ અને સંદેશ પણ આપે છે. લોકો પણ બૉલીવુડ ની ફિલ્મો ને ઘણો જ પ્રેમ આપે છે. રિલીઝ થનારી આવી ફિલ્મો પૈકી અમુક ફિલ્મો બૉલીવુડ ના ઇતિહાસમાં પોતાનું નામ નોંધાવે છે અને સુપર હિટ સાબિત થાય છે.

આપણે અહીં એક એવીજ બૉલીવુડ ફિલ્મ અંગે વાત કરવાની છે કે જેણે ઇતિહાસ રચ્યો છે. અને વર્ષો પછી પણ આ ફિલ્મ અને તેની સ્ટાર કાસ્ટ માટે લોકોનો પ્રેમ અકબંધ છે. આપણે સુપર હિટ ફિલ્મ ” કભી ખુશી કભી ગમ ” વિશે વાત કરવાની છે. લગભગ આપણે સૌએ આ ફિલ્મ જોઈ હશે આ ફિલ્મે સફળતા નો નવો ઇતિહાસ સર્જ્યો છે. થોડા સમય પહેલા જ આ ફિલ્મે રિલીઝ થયા ના 20 વર્ષ પૂર્ણ કર્યા છે. આટલા વર્ષો વીતી ગયા પછી પણ લોકો આ ફિલ્મને ઘણો જ પ્રેમ આપે છે.

આપણે અહીં એ ફિલ્મ ના એક કલાકાર વિશે વાત કરવાની છે. કે જે ફિલ્મના રિલીઝ વખતે તો ઘણી નાની ઉંમરના હતા પરંતુ હાલમાં તેઓ સિક્સ પેક અને એવી બોડીના માલિક બની ગયા છે કે જેને જોઈને દરેક છોકરીઓ તેમના પર ફિદા થઈ જાય આપણે અહીં એક્ટર જિબરાન ખાન વિશે વાત કરવાની છે. લોકો કદાચ તેમને તેમના નામ પરથી નહિ ઓળખે પરંતુ જણાવી દઈએ કે આ એજ અભિનેતા છે કે જેમણે કભી ખુશી કભી ગમ માં કાજોલ અને શાહરુખ ના પુત્ર ક્રિસ ની ભૂમિકા ભજવી હતી. હાલમાં તેમનો લુક ઘણો જ આકર્ષક થઇ ગયો છે.

મિત્રો જણાવી દઈએ કે જિબરાન ખાન લોક પ્રિય અભિનેતા ફિરોજ ખાન નો પુત્ર છે. કભી ખુશી કભી ગમ ફિલ્મમાં તેઓ ઘણી નાની ઉમર ના હતા પરંતુ હાલમાં તેઓ એક માચો મેન બની ગયા છે તેમની બોડી અને તેમના લુક ના લાખો લોકો દિવાના છે. તેમાં પણ છોકરીઓ માં તેમની ફેન ફોલોઇંગ ઘણી જ વધુ છે. જણાવી દઈએ કે જિબરાન સોશ્યલ મીડિયા પર પણ છે અને અહીં તેમની ઘણી મોટી ફેન ફોલોઇંગ છે.

તેઓ પોતાના ફેન્સ માટે અનેક ફોટા અને વિડિઓ પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર મુક્ત રહે છે. અને ફેન્સ પણ તેમના દરેક ફોટા અને વિડિઓ ને ઘણા પસંદ કરે છે. હાલમાં જ જયારે કભી ખુશી કભી ગમ ફિલ્મને 20 વર્ષ પૂર્ણ થયા ત્યારે તેમણે પોતાનો વિડિઓ મુકીયો હતો જેમાં તેઓ પોતાનો ડાયલોગ બોલતા નજરે પડે છે. આ વિડિઓ પણ ફેન્સ દ્વારા ઘણો પસંદ કરવામાં આવે છે. જુઓ વિડિઓ.

 

View this post on Instagram

 

A post shared by Jibraan Khan (@jibraan.khan)

તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *