IndiaNational

કાળ બની ને વ્યક્તિ પર ચડી ગયું ટ્રક નું ટાયર જોત જોતા માં વ્યક્તિનો જીવ નીકળી ગયો જેના કારણે આસ પાસ ના લોકો…..

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છીએ, તેમ છેલ્લા ઘણા સમયથી દેશ અને રાજ્યમાં અકસ્માતોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આપણે જયારે પણ ફોન કે છાપુ ખોલિએ છિએ કે તરત આવી ઘટનાઓ નજરે પડે છે. અકસ્માત ના કારણે લગભગ રોજ અનેક લોકો પોતાનો જીવા ગુમાવ્તા હોઈ છે.

જો કે ઘણી વખત એવા પણ અક્સ્મતો સામે આવે છે કે જેમા લગભગ કોઈ નો વાક ન હોવા છતા પણ અક્સ્માત સર્જાઈ છે જેના કારણે ઘણી વખત લોકો પોતાનો જીવ પણ ગુમાવે છે. આવો જ એક અકસ્માત હાલ સામે આવ્યો છે લે જ્યાં એક ટ્રકનું પાછળ નું ટાયર એક વ્યક્તિ પર ચડી ગયું જેના કારણે તે વ્યક્તિનો જીવ નીકળી ગયો.

મળતી માહિતી અનુસાર આ બનાવ રાજસ્થાનના કોટાના અનંતપુરાના ભામાશાહ માર્કેટનો છે અહીં એક ટ્રક નું પાછળ ના ટાયર નીચે વ્યક્તિ આવી જતા તેનું મૃત્યુ થયું હતું. જો વાત આ બનાવ વિશે વિસ્તારથી કરીએ તો આ અકસ્માત માં મૃત્યુ પામેલા વ્યક્તિ નું નામ ચેતરામ છે. જો વાત આ અકસ્માત અંગે કરીએ તો તે આ પ્રમાણે છે.

આ વિસ્તાર માં ચેતરામ રસ્તામા બાજુ માં ઊભા હતા અને મોબાઈલ પર વાત કરી રહ્યા હતા. તેમની પાસે જ એક ટ્રક ચેતરામની નજીક થી પસાર થઈ રહ્યો હતો. અહીં રસ્તામાં ચાલતી વખતે અચાનક જ ચેતરામ પડી જાય છે. અને પાસે આવી રહેલ ટ્રકના પાછળના ટાયર ની નીચે તે આવી જાય છે. જેના કારણે ચેતરામના બંને પગ કમરના ભાગેથી છૂટા પડી જાય છે. અને ચેતરામ મૃત્યુ પામે છે. આ સમગ્ર ઘટના પાસેના સીસીટીવી કેમેરામા કેદ થઈ ગઈ હતી.

જો વાત આ અકસ્માત માં મૃત્યુ પામેલા વ્યક્તિ વિશે કરીએ તો તેમનું નામ ચેતરામ છે. તેઓ કોટાના પ્રમનગરનો રહેવાસી છે. તેમને એક પુત્ર પણ છે. તેઓ 25 વર્ષથી માર્કેટમાં કામ કરી રહ્યો હતો. અને એક દિવસ સોમવાર ના રોજ તેઓ દુકાનથી કમિટી ઓફિસે જઇ રહ્યા હતા. આ દરમિયાન તે એક ટ્રકની ઝપેટમાં આવી ગયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *