Gujarat

જીવનની આટલી મોટી ઉંમરે આ બંને લોકો એ કાર્ય ફરી લગ્ન જેને જોતા તેમના પરિવારના લોકો….

Spread the love

મિત્રો આપણે જાણીએ છીએ તેમ હાલનો સમય એ સોશ્યલ મીડિયા નો સમય છે આજ કાલ લગભગ દરેક લોકો આવા સોશ્યલ મીડિયા માધ્યમ પર જોવા મળે છે આપણે સૌ આવા સોશ્યલ મીડિયા નો ઘણાજ બહોળા પ્રમાણ માં ઉપયોગ કરીએ છીએ આપણે આવા માધ્યમો પર અનેક પ્રકાર ના ફોટા અને વિડિઓ જોતા હોઈએ છીએ તેવામાં ઘણી વખત આપણે આવા માધ્યમો પર એવી અમુક વસ્તુઓ જોઈએ છીએ કે જેના કારણે આપણે ઘણીજ નવાઈ અનુભવતા હોઈએ છીએ આપણે એક એવાજ વિડિઓ અંગે માહિતી મેળવવાની છે.

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આપણા દેશમાં લગ્નનું કેટલું મહત્વ છે લગ્ન સમય લોકો એક બીજા સાથે એક જન્મ નહિ પરંતુ જન્મો જન્મ સાથે રહેવાનું વચન આપે છે જેમાંથી મોટા ભાગના લોકો આ વચન ને પાળે પણ છે જયારે દંપતી ના નવા નવા લગ્ન થાય છે ત્યારે તેમનામાં એક નવો હરખ અને ઉત્સાહ હોઈ છે કારણકે લગ્ન બાદ તેમના જીવન માં એક નવા વ્યક્તિનો પ્રવેશ થાય છે જેના પ્રત્યે તેમની અમુક જવાબદારી પણ હોઈ છે પરંતુ સમય ની સાથે અને પરિવારની જવાબ દારિઓમાં આ બંને વ્યક્તિઓ ઘણાજ ઉલજાઇ જાય છે.

તેઓ પોતાના વૃદ્ધા અવસ્થામાં પોતાના લગ્ન અને જીવન ના કિસ્સાઓ પોતાના સંતાનો ને કરતા હોઈ છે અને જૂની યાદો વિચારીને હરખાતા હોઈ છે તેવામાં અમુક એવાપણ સંતાનો હોઈ છે કેજે પોતાના માતા પિતાની ખુશીઓ માટે ઘણું કરતા હોઈ છે તેવામાં હાલના સમય માં એવો પણ ટ્રેન્ડ છેકે જ્યાં લગ્નના અમુક વર્ષો બાદ સંતાનો પોતાના માતા પિતા ના ફરી લગ્ન કરાવે છે.

આવોજ એક વિડિઓ હાલ સોશ્યલ મીડિયા પર ઘણોજ વાયરલ થઇ રહ્યો છે કે જેમાં એક ઘણીજ વૃદ્ધ દંપતી પોતાના સંતાનો ના લગ્નમાં પોતેજ દુલ્હા અને દુલહન બનીને ફરી લગ્ન કાર્ય. વિડિઓ માં જોઈ શકાય છે કે આ બંને વૃદ્ધ વ્યક્તિઓ માળા લઈને સ્ટેજ પર ઉભા છે તેવામાં તે એક બીજાને માળા પહેરાવે છે તે સમયે સૌ કોઈના દિલ ભરી આવે છે અને ત્યાં ઉપસ્થિત લોકો તાળીઓ પાડવા લાગે છે.

 

તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *