India

જે ક્રુઝ મા ડ્રગ્ઝ પાર્ટી થઈ હતી એ ક્રુઝ વિશે જાણી ચોકી જશો…

Spread the love

આપડે સૌ જાણીએ છીએ, કે તાજેતર માંજ શાહરૂખ ખાન નો પુત્ર આર્યન ખાન ઉપર આરોપ લાગતા પકડાય ગયો છે. જે માટે તેને એક દિવસની પોલીસ કસ્ટડી માં પણ જવું પડયું છે. અત્યારે ચારે બાજુ આજ બાબત ની ચર્ચા થઇ રહી છે. તેવામાં સૌની ઈચ્છા આ શીપ વિશે વિગતે જાણવાની અને તે ક્રૂસ વિશે પણ માહિતી મેળવવાની થઇ રહી છે.

તો ચાલો આપણે થોડું આ શીપ વિશે જાણીએ. આ કોઈ મામુલી શીપ નથી. તે પોતાનામાં જ એક ચાલતું-ફરતું નાનકડું શહેર છે. આ ક્રૂસ પર તમામ સુખ-સગવડ મળે છે. જે મોજ મસ્તી માટે જઈએ. આ ક્રૂસ નો ઉપયોગ મિત્રો સાથે ફરવા અને મોજ-મસ્તી કરવા માટે પણ ઘણો જ સારો છે.

પરંતુ મોજ-મસ્તી માટે તમારે અહી ફક્ત એક રાત માટે જેટલા રૂપિયા ચુકવવા પડશે, તેજાણી ને તમારા પણ હોસ ઉડી જશે. આ શીપ જેટલું આરામ દાયક છે, તેટલું જ મોંઘુ પણ છે. આહી તમારે એક કે બે રાત રોકાવા માટે ઘણો સારો એવો ખર્ચ કરવો પડશે.

આ ક્રૂસ નું નામ કાર્ડલિયા ક્રૂસ છે. આ ક્રૂસ ની માલિકી વોટરવેઝ લીઝર ટુરીઝમ પ્રાઇવેટ લીમીટેડ ની છે. આ કોઈ મામુલી શીપ નથી. આ એક અસામાંનીય શીપ છે, કે જ્યાં તમને બધી જ વસ્તું ઘણીજ સરળતા થી મળી જશે.

જો વાત કરીએ અંદર ના ભાગ ની તો અહી તમને ૩ રેસ્ટોરેન્ટ જોવા મળશે. અહી ૪ બાર છે. એક જીમ છે. વળી થીએટર અને સ્પા પણ છે. ઉપરાંત સલુન અને એક કસીનો પણ જોવા મળશે. વળી એક વિશાળ સ્વિમિંગપૂલ પણ છે. રાતે મોજ મસ્તી માટે નાઈટક્લબ પણ છે.

આહી તમને જાત-જાત ના પકવાન અને પીણા પણ મળી રહેશે. આ બધી વસ્તુ માટે તમારે તેના અલગ-અલગ પેકેજ પૈકી એક પેકેજ પસંદ કરવું પડે છે. આ ક્રૂસ નું સરુઆતનું પેકેજ એક રાત માટે ૧૭૭૦૦ રૂપિયા થાય છે. જયારે બે રાત નો મુંબઈથી ગોવા નો ભાવ ૫૩૧૦૦ રૂપિયા છે. બે રાત હાઈસી પેકેજ કપલ માટે ૩૫૪૦૦ છે. આમ અલગ-અલગ ભાવ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *