Helth

જો તમે પણ નહાતા સમયે પેશાબ કરતા હોય તો આ વાત જાણી લેવી જોઈએ નકર મુશ્કેલી….

Spread the love

મિત્રો આપડે અહીં એક એવી બાબત વિશે વાત કરવાની છે જે છેતો ઘણી સામાન્ય પરંતુ કોઈ પણ તેના વિશે વાત કરવા માગતું નથી. મિત્રો આપડે આજે જોઇશું કે શું નાહતા સમયે પેશાબ લાગવી કે કરવી શરીર માટે કેટલી ઉપયોગી કે અનઉપયોગિ છે.

મિત્રો ઘણા લોકો ની એવી ફરિયાદ હોય છે કે તેમને નાહતા સમયે પેશાબ લાગે છે. તો તેની પાછળ નું કારણ એ છેકે નાહતા સમયે આપડે પાણી ના સંપર્ક માં હોઈએ છીએ. જેને કારણે શરીર ઠંડુ પડતાં આપડા મૂત્રાશય પર દબાણ પડે છે. આવા દબાણ ને કારણે પેશાબની સિસ્ટમ સક્રિય બને છે અને પેશાબ લાગે છે.

જોકે તમને જાણીને નવાઈ લાગશે કે નાહતા સમયે પેશાબ કરવી સારી બાબત છે. પેશાબની અંદર બેક્ટેરિયા હોય છે જે શરીર માટે સારા ગણાય છે. સ્નાન કરતા સમયે બાથરૂમમાં જ પેશાબ કરવાથી કોઈ પણ જાતનું ઇન્ફેક્શન નહીં થાય. પેશાબ માં યુરિયા હોય છે જે એક સંયોજન છે જે ચામડી ની સારી રીતે સંભાળ કરવા માટે ઉપયોગી થાય છે. પગ પર પેશાબ કરવાથી એથલીટ ફૂટના રૂપમાં પગના ચેપ દૂર થાય છે.

પેશાબમાં શરીરમાંથી મોટેભાગે પાણી બહાર નીકળે છે એક તંદુરસ્ત માણસના પેશાબમાં મોટા ભાગે પાણી, ઇલેક્ટ્રોલાઇટ્સ અને યુરિયા હોય છે. જે શરીરને નુકસાન કરતા નથી. સ્નાન કરતા સમયે પેશાબ પાણી સાથે વહી જશે તેથી કોઈ પણ પ્રકાર નું નુકશાન થાશે નહીં.

મહિલઓ ને પીરિયડ્સ દરમિયાન નાહતા સમયે પેશાબ કરવો એ આરામદાયક હોય છે. તેને લીધે ખાનગી ભાગ સાફ થઈ જાય છે.પીરિયડ્સ દરમિયાન સ્નાન કરવા માટે ગરમ પાણી વાપરતા હોવ અને મૂત્ર વિસર્જન કરશો તો તમને ખેંચાણ અને પીરિયડ્સના દુ:ખાવામાંથી રાહત મળશે. તે માસિક સ્ત્રાવને સરળ બનાવે છે. આમ નાહતા સમયે પેશાબ કરવી એ શરીર માટે સારી બાબત ગણાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *