Helth

ડાયાબીટીસ ના દર્દી ને આ રીતે આંબલી નો ઉપયોગ કરવો જોઈએ ! અને વજન ઘટાડવા…

Spread the love

મિત્રો હાલ ડાયાબીટીસ ને લઇ માર્કેટ માં અનેક દવાઓ મળે છે, તેમ છતાં આવી દવાઓ ઘણી વાર તેને નિયંત્રિયમાં રાખી શકતી નથી. વળી અમુક દવાઓ ના ભાવ ઘણા વધુ હોય છે જે બધા ને પોસાઈ તેમ ના પણ હોય. વાત કરીએ વધુ વજન ને લઇ તો લોકો વિચારે છેકે ખાવાનું છોડવાથી વજન ઘટે છે પરંતુ તે બાબત સાવ ખોટી છે.

પરંતુ તેની જગ્યાએ યોગ્ય વસ્તુ ખાવાથી વધતા વજન પર જરૂર કાબુ મેળવી શકાય છે. આપડે અહીં એક એવી વસ્તુ વિશે વાત કરવા જઈ રહિયા છીએ કેજેને લગભગ ખાધી બધાએ હશે પરંતુ તેના વિશે ખબર અમુક લોકો નેજ હશે.

મિત્રો આયોડે અહીં આમલી વિશે વાત કરવાની છે. સ્વાદ માં ચટપટી આ આંબલી શરીર માટે ઘણી ફાયદા કારક છે. તો ચાલો તેના ગુણો વિશે જાણીયે અને તે પણ જાણીયે કે આ આમલી લોકો ને કેવીરીતે મદદ કરે છે. મિત્રો આમલી માં લોહી અને સુગર ના સ્તરને નિયંત્રિત રાખવાની ક્ષમતા છે. વળી તેના સેવનને કારણે શરીર કાર્બોહાઇડ્રેટસ શોષાતું નથી જેને કારણે ડાયાબિટીસ ના દર્દીઓ માટે આમલીનું સેવન ઘણું સારું ગણાય છે.

અત્યાર સુધી આમલી નો ઉપયોગ સ્વાદ વધારવા થતો હતો પરંતુ શુ તમે જાણોછો કે તેની અંદર વિટામિન સી, ઈ, અને બી ની સાથો-સાથ કેલ્શિયમ, આયરન, ફોસ્ફરસ, પોટેશિયમ, મૅન્ગેનીઝ વગેરે અનેક વિટામિનો ભરપૂર માત્રા માં હોઈ છે. આમલી શરીર માં કાર્બોહાઇડ્રેટસ શોસતું નથી જેને કારણે ડાયાબિટીસના દર્દીઓ માટે તેનું સવેન હિતકારી છે.

આમલીમાં પોલીસૈકરાઈડ તત્વ હોય છે. વળી રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ઉપયોગી વિટામિન સી પણ આમલી માં હોય છે માટે તે રોગપ્રતિકારક શક્તિ વધારવા ઉપયોગી છે. આમલી માં હાઈડ્રોસાયટ્રીક એસીડ હોય છે જે શરીર ની ચરબી ઘટાડવામાં મદદ કરે છે, આમ વજન ઓછું કરવા માટે પણ તે ઉપયોગી છે. પોટેશિયમ કેજે બ્લડ પ્રેસર નિયંત્રિત કરવા અને લાલા રક્તકણો બનાવવા મદદ કરે છે તેનું પ્રમાણ પણ આમલીમાં હોઈ છે. હૃદય ને નિરોગી રાખવા માટે આમલીની અંદર નું પ્લાંન્ટ કોમ્પોનેન્ટ મદદરૂપ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *