Gujarat

દિલ્હી પાસે એક ભયાનક અકસ્માત સર્જયો જેમ માતા અને પુત્રી નુ મોત થયું અને…..

Spread the love

આપડે અવાર-નવાર અનેક અકસ્માત વિશે વાતો સાંભળીએ છીએ. અને ઘણા અકસ્માત તો આપણી સામેજ થાય છે. તેવામા પોતાના સ્વજનોને ખોનાર વ્યક્તિ પર શું વિત્તિ હસે તેનિતો કદાચ આપણે કલ્પના પણ નાકરિ શકિએ. પરંતુ એવી પ્રાથના જરૂર કરિ સકિએ કે આમ કોઇ પણ વ્યક્તિ પોતાના સગા-વાહલા ને નો ખોઇ બેસે.

આપડે અહિ આવાજ અકસ્માત વિશે માહિતી મેળવવા જઈ રહિયા છિએ. કે જેમા માતા અને પુત્રી એ પોતનો જીવ ગુમાવિ દીધો. તો ચાલો આખો બનાવ જાણીએ. આ ઘટના દિલ્હી પાસેના ગાજિયાબાદની છે. મળતી માહિતિ અનુસાર મુજફરનગરના કોકડા ગામના સુરેંદ્ર પોતાની પત્નિ મંજુ અને દિકરી પ્રિયા સાથે પોતના સાસરા મોદિનગરમા આવિયા હાતા.

આજરોજ તેઓ તેમની બાઇક પર જતા હતા ત્યારે અચાનક એક અનિયંત્રિત ખટારો તેમની બાઇક સાથે અથડાઇ ગયો. જેમા તેનિ 42 વર્ષીય પત્ની અને 22 વર્ષીય પુત્રી એ પોતાનો જીવ ગુમાવિયો. અકસ્માત ના કારણે આસ-પડોસ મા લોકો એકઠા થઈ ગયા અને. ભગવાનની કોસિસ કરતા ટ્રક ચાલાક ને પકડી પોલીસને સોપિ દીધો.

આ આખી ઘટના બાદ લોકો ગુસ્સે ભરાયા અને રસ્તો બંધ કરી દિધો, જેને કારણે ઘણા સમય સુધી જામનિ પરિસ્થિ જોવામળિ જ્યાર બાદ પોલીસે તેમને આરોપી વિરુધ કડક પગલા લેવાનુ આસવાસન દેવમા આવિયુ અને ઘણી મહેનત પછી રસ્તા પરનો જામ દૂર કરવામા આવિયો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *