India

શું તમે પણ છો પૈસાની તંગીથી પરેશાન તો કરો આટલું કામ જોવા મળશે પૈસાનો વરસાદ જાણો….

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલના સમયમાં પૈસો કેટલો મુલ્યવાન છે. માનવીને જીવન જીવવા માટે પૈસાની આવશ્યકતા રહે છે. નાની થી લઇ મોટી વસ્તુઓ ઉપરાંત મોજશોખથી લઈને જીવન જરુરિયાતની વસ્તુઓ તમામ વસ્તુઓ મેળવવા માટે નાણા હોવા જરૂરી છે. તેમજ જેને તેનું જીવન શાંતિ અને સુખાકારી તે વિતાવવું છે તેમની માટે નાણાં ઘણા મહત્વના બની જાય છે.

આપણે સૌ જાણીએ છીએ કે આજનો સમય એવો છે કે જયા નાણાં આવતા માધ્યમો મર્યાદિત છે પરંતુ નાણા ના જવાના માધ્યમ એટલે કે ખર્ચાઓ વિપુલ પ્રમાણમાં છે. આપણે સૌ જાણીએ છીએ તેમ ઘણી વખત એવા પ્રસંગો બનતા હોય છે કે જ્યાં એક પછી એક વારંવાર ખર્ચાઓ જ રાખે છે. જેની સામે પૂરતા પ્રમાણમાં આવક મળતી નથી જેના કારણે વ્યક્તિના આવક અને ખર્ચના છેડા ભેગા થતા નથી. આપણે સૌ જાણીએ છીએ કે આજના સમયમાં પૈસા મૂલ્યવાન છે. લોકો પણ વધુ પૈસા વાળા વ્યક્તિઓ ને વધુ માન સહિત બોલાવે છે. જ્યારે જેમની પાસે પૈસા હોત તો નથી તેમની સાથે સંબંધ પણ રાખતા નથી. આપણા ગુજરાતીમાં તો કહેવત પણ છે કે ” નાણાં વગરનો નાથિયો અને નાણે નાથાલાલ ”.

જો તમારી પાસે પૈસા રૂપિયા હશે તો સમાજ તમને સન્માન આપશે પરંતુ જો તમારી પાસે રૂપિયો નથી તો સમાજમાં તમારું મહત્વ પણ નથી. આ ઉપરાંત ઘર પરિવાર અને પોતાની જરૂરિયાત પૂરી કરવા માટે પણ નાણાં એક જ મહત્વ છે. આપણે સૌ જાણીએ છીએ કે સમગ્ર જીવન દરમ્યાન અમુક પ્રકારના ખર્ચ આવે જ છે. અને તે કરવા જ પડે છે. જેની સામે ઘણી વખત એવું પણ બની શકે કે આવક પૂરતી ના હોય જેના કારણે વ્યક્તિ અન્ય વ્યક્તિ પાસેથી નાણા ઉછીના લઇને પોતાના કાર્યો કરવા પડે છે.

પરંતુ આપણે સૌ જાણીએ છીએ કે નાણા ઉછીના લેવામાં જેટલો સરળ છે દેવામાં એટલા સરળ નથી કારણ કે એક પછી વ્યાજ પર વ્યાજ ચૂકવવું પડે છે ઘણી વખતે આવા બનાવો બને છે કે જ્યાં ઉછીના લીધેલાં નાણાં ના કારણે પણ અમુક વ્યક્તિઓ પોતાનો જીવ ગુમાવતા હોય છે. જો તમારે પણ નાણાં ઉછીના લેવા પડે છે તો આ લેખ તમારા માટે છે આપણે અહીં અમુક એવા વિશે ચર્ચા કરશો કે જેનાથી નાણા ઉછીના લેવા માંથી આપણે બચી શકીએ છીએ તો ચાલો આપણે આ બાબત અંગે વિસ્તારથી માહિતી મેળવીએ.

તમને જણાવી દઈએ કે જો નાણાં ઉછિના લેવા જ પડે તેમ હોય તો બુધવાર ના દિવસે નાણાં ઉછિના લેવા ઉપરાંત જ્યારે પણ કોઈને નાણાં ની ચુકવણી કરવાની હોઈ કે પરત કરવાના હોઈ તો આવા વ્યવહારો મંગળવાર ના દિવસે કરવા. આ ઉપરાંત તમને જાણવી દઈએ કે દર મંગળવાર ના દિવસે હનુમાનજી અને મહાદેવ ને લાલ મસુરની દાળ અર્પણ કરવી ફાયદા કારક ગણાય છે.

આ ઉપરાંત ઘરના મેઈન ગેટ ની ડાબિ અને જમણી બંને બાજુ લાલ રંગ ના ગણપતિ જી લગાવવા અને જેને દેવું વધી ગયું હોઈ તેમણે બુધવારે ગણપતિ સ્ત્રોત નો પાઠ કરવો. આપણે સૌ જાણીએ છિએ કે ગાય આપણી માતા છે અને આ માતા આપણને કર્ઝ માંથી પણ બહાર લાવી શકે છે. આ માટે મગ બાફી અને તેમા ઘી નાખી ને ગાય માતા ને ખવડાવ્વુ. તમને જાણવી દઈએ કે ખાંડ અને લોટ ભેગો કરીને કીડીયારુ પૂરનાર લોકો ને નાણાં ની તંગી રહેતી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *