સારા અલી ખાન પોતાના મામા સાથે કરવા માંગે છે એવું કે તે સાંભળ્યા પછી સૈફ અલિ ખાન……..
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આપણું બોલીવુડ ઍ લોકો માં ઘણું લોકપ્રિય છે. બોલીવુડ ના ચાહકો દેશ વિદેશ માં ફેલયેલા છે. લોકો હિન્દી ફિલ્મ જગત અને તેના તમામ કલાકારો ને ઘણા જ પસંદ કરે છે અને સતત તેમના વિશે જાણવાની ઉત્સુકતા રાખે છે.
લોકો તેમના પસંદગી ના કલાકારો વિશે સતત માહિતી મેળવતા રહે છે. અને હાલના સમય માં બોલિવુડ ની એક પ્રખ્યાત અભિનેત્રી સારા અલી ખાન પોતાના એક ઈન્ટરવ્યુ ના કારણે ઘણી જ ચર્ચા માં છે. તેની પાછળ નું કારણ જાણી ને તમે પણ આશ્ર્ચર્ય લાગશે.
જો વાત સારા અલી ખાન અંગે કરીએ તો આપણે સૌ જાણીએ છીએ કે સારા અલી ખાન એ સૈફ અલી ખાન અને તેમની પહેલી પત્ની અમૃતા સિંહ ની પુત્રી છે. આ બંને બાપ દિકરી હાલમાં જ બોલીવુડ ના જાણીતા ડાયરેક્ટર અને પ્રોડુસર કારણ જોહાર ના રીયાલીટી શો ” કોફી વીથ કરણ ” માં સાથે જોવા મળ્યા હતા.
આ શોમા આપેલા સારાનુ એક બયાન હાલ ઘણું જ ચર્ચા માં છે જેમાં તેણે જણાવ્યું હતું કે તે પોતાના મામા સાથે લગ્ન કરવા માંગે છે. આ વાત સાંભળ્યા પછી સૌ કોઈ તેમાંના મામા વિશે જાણવા માંગે છે. તમને જણાવી દઈએ કે હાલમા જ સૈફ અલી ખાને કરીના કપૂર સાથે બીજા લગ્ન કર્યા છે.
આપણે સૌ રણવીર કપૂર વિશે જાણીએ છિએ. તેઓ બોલીવુડ ના ખ્યાતનામ અને ઘણા જ હેનડસમ કલાકાર પૈકી એક છે તેમની છોકરીઓ માં ઘણી લોક ચાહના છે. અને સારા અલી ખાન પણ તેમાંથી એક છે. માટે સારા અલી ખાન ની ઇચ્છા રણવીર કપૂર સાથે લગ્ન કરવાની છે. રણવીર કપૂર તેમની બીજી માતા કરીના કપૂર નો ભાઈ છે જેના કારણે સારા જણાવે છે કે તે પોતાના મામા રણવીર કપૂર સાથે લગ્ન કરવા માંગે છે.