19 વર્ષ ની યુવતી એ 67વર્ષ ના વૃધ્ધ સાથે લગ્ન કર્યા પછી બીજે જ દિવસે જે થયુ જાણીને…

કહેવાય છે, કે પ્રેમ આંધળો હોય છે. જયારે કોઈ પણ વ્યક્તિ પ્રેમ માં પડે છે ત્યારે તેને કઈ પણ દેખાતું નથી. પછી તે ભલે પોતાના માં-બાપ કે પરિવાર પણ કેમનો હોય પ્રેમ માં પાગલ આવા લોકો કોઈપણ નો સામનો કરવામાં પાછા પડતા નથી.

અહી આપડે એક એવીજ વાત કરવાના છીએ.આ વાત હરિયાણા ની છે. મળતી માહિતી આનુસાર એક ૧૯ વર્ષીય યુવતી ને તેના પિતા ની ઉમર ના અટલે કે ૬૭ વરસ ના વ્યક્તિ ના પ્રેમમાં પડી ગઈ. ત્યાર પછી એ લોકો એ કોય પણ રાહ જોયા વગર નિકાહ કરી લીધા. જો કે છોકરી ના પરીવાર વાળા આ નિકાહ ની વિરુદ્ધ હતા. તેથી આ પ્રેમી જોડાએ હાઈકોર્ટ ની મદદ માંગી અને એક અરજી દાખલ કરી.

આ અરજી માં તેમણે પોલીશ ની સુરક્ષા આપવાની માંગણી કરી. જ્યરે જજે આ પ્રેમી જોડા ને જોયા તો તેઓ પણ નવાઈ અનુભવિયા. જેના પછી કોર્ટ એ તે અંગે જાણકારી મેળવા કહયું. કોર્ટ માં આપેલ પુરાવા રૂપે આધાર કાર્ડ પર થી માલુમ પડે છે, કે યુવક ની જન્મ તારીખ ૧ જાનીયુવારી ૧૯૫૩ છે, જયારે યુવતી ની જનમ તારીખ ૧૦ ડીસેમ્બર ૨૦૦૧ છે.

યુવક પોતે ખેતી ના વ્યવસાય સાથે જોડાયેલ છે. જેની માસિક આવક ૧૫૦૦૦ રૂપિયા છે. તે અરજી માં યુવતી એ એવું જણાવ્યું છે, કે તે બન્ને પતિ-પતની ની જેમ રહે છે. યુવતી ના જણાવ્યા અનુસાર તેના પરિવાર ના લોકો નો સતા અને પોલીસ માં સારો એવો પ્રભાવ છે.

માટે હાઈકોર્ટ તેમને રક્ષણ આપે.હરિયાણાણા પાલવ ના આ જોડા ને જોય જજે તેમીની બધી માહિતી મેળવવાનું કામ  પાલાવ ના એસપી ને સોપ્યું. સાથોસાથ તે બન્ને માટે પોલીસ ની એક ટીમ કે જેમાં એક મહિલા પોલીસ હોય એ બનાવવાનું પણ કહયું.

કોર્ટ ના અનુસાર કોય ૧૯ વર્ષની યુવતી ૬૭ વર્ષ ના યુવક ના પ્રેમ માં કઈ રીતે પડી શકે. શું તેના પર કોય દબાવ તો નથી ને તે બધી માહિતી ઉપરાંત તે યુવક ને પહેલા કેટલી યુવતી સાથે નિકાહ થયા છેકે કેમ? તે તમામ માહિતી મેળવ્યા બાદ યુવતી ને મેજીસ્ટાર ની સામે રજુ કરવામાં આવે. તે માટે એસપી ને એક અઠવાડિયા નો સ મય આપીયો છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *