GujaratReligious

ગુજરાતમાં આવેલા આ હનુંમાજી મંદિરને બીજું સાળંગપુર માનવામાં આવે છે જાણો મંદિર વિશેકે જ્યાં હનુંમાજી સક્ષાત બિરાજે છે

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આપણી આ ધરતી પરમાત્મા ચલાવે છે આપણે સૌ આ દિવ્ય શક્તિને અલગ અલગ રૂપે પૂજીએ છીએ આપણે અહી ભક્તોની મનોકામના પૂર્ણ કરનાર દેવ એટલેકે હનુંમાજી વિશે વાત કરવાની છે આપણે સૌ જાણીએ છીએ કે લોકો વાયકા અનુસાર હનુમાનજી અજર અમર દેવ છે. આપણે સૌ જાણીએ છીએ કે હનુંમાજી ભક્તો ની એક પુકાર પર તેમની મદદે આવે છે. તેવામાં જયારે હવે હનુમાન જયંતી નજીક છે તેવામાં આપણે અહી એક એવા મંદિર વિશે વાત કરવાની છે જ્યાં હનુમાનજી સાક્ષાત બિરાજે છે.

આપણે સૌ જાણીએ છીએ કે આજે કરોડો ભક્તો માટે હનુમાનજી ની આસ્થાનું કેન્દ્ર સાળંગપુર બની ચુક્યું છે કે જ્યાં ભક્તો પ્રભુ દરબાર માં દર્શન અર્થે જાય છે. તેવામાં આપણે અહી ગુજરાતના એક એવા મંદિર વિશે વાત કરવા જઈ રહ્યા છે કે જે મંદિર ને બીજા સાળંગપુર તરીકે ઓળખવામાં આવે છે તો ચાલો આપણે સૌ આ મંદિરની મુલાકાતે જઈએ.

આપણે અહી ગુજરાતના નવસારીમાં આવેલા મંદિર વિશે વાત કરવાની છે. જણાવી દઈએ કે અહી આશરે ૪૦૦ વર્ષ જુનું એક હનુંમાજી મંદિર છે જેને વિરવાડી હનુંમાજી મંદિર તરીકે ઓળખવામાં આવે છે જેના પર લોકોનો અતુટ વિશ્વાસ છે. જણાવી દઈએ કે આ મંદિર ને બીજું સાળંગપુર માનવામાં આવે છે. અહી ભગવાન બાળ સ્વરૂપે બિરાજમાન છે તથા મંદિર માં ભગવાન સ્વયંભુ છે. આ મંદિરને લઈને લોકોમાં ઘણી આસ્થા છે.

ગામના વૃદ્ધ હોઈ યુવાન દરેક વ્યક્તિ હનુંમાજી ના શરણે સીસ નમાવે છે. કહેવાય છે કે આ મંદિર માં શાચા માંથી ભક્તિ કરનાર ની ભગવાન દરેક મનોકામના પૂરી કરે છે ગામમાં કોઈ પણ શુભ પ્રસંગ પહેલા હનુંમાજી ના આશીર્વાદ લેવામાં આવે છે. અહી દર્શન કરનાર ની દરેક મનોકામના પૂરી થાય છે અને ભક્તોને માનશીક શાંતિ પ્રાપ્ત થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *