મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હિન્દી ફિલ્મ જગત આખા વિશ્વમાં ઘણું પસંદ આવે છે. લોકો હિન્દી ફિલ્મો સાથો સાથ હિન્દી ફિલ્મ જગત ના કલાકારો ને પણ ઘણો પ્રેમ આપે છે. આવા કલાકારો ની લોક પ્રિયતા દેશ વિદેશ સુધી ફેલાયેલી છે. આ ઉપરાંત આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં જ લગ્ન સીઝન માં અનેક કલાકારો લગ્નના પવિત્ર બંધન સાથે જોડાયા હતા. જેના કારણે પણ બૉલીવુડ છેલ્લા થોડા સમયથી લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બની રહ્યું છે. લોકો પોતાના પસંદગીના કલાકારોના રોજબરોજ ના જીવન વિશે માહિતી મેળવવા માંગે છે.
તેવામાં આપણે અહીં એવાજ બે લોક પ્રિય કલાકાર વિકી કૌશલ અને કેટરીના વિશે વાત કરવાની છે. મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે થોડા સમય પહેલા જ આ બંને કલાકારોએ લગ્ન કર્યા છે. જયારથી લોકોને એ બાબત અંગે માહિતી મળી કે બંને કલાકરો લગ્ન કરવા જઈ રહ્યા છે. ત્યારથી જ તે બંને આખા બૉલીવુડ માં ઘણા ચર્ચામાં રહ્યા છે. લગ્ન બાદ પણ બંને કલાકારો ના નામ સતત ચર્ચામાં રહે છે. આજે પણ લોકો તેમના લગ્નને લગતી વિવિધ માહિતી મેળવવા ઈચ્છે છે. અને તેમના લગ્નના ફોટાઓ અને વિડ્યો ને પણ ઘણો પ્રેમ આપી રહ્યા છે.
લગ્ન બાદ પણ બંને કલાકારો નો જાદુ ફેન્સમાં એટલો જ માટે આજે પણ બંને કલાકારો શું કરે છે અને તેમના જીવનમાં શું ચાલી રહ્યું છે તે બાબત જાણવા માટે લોકો તત્પર રહે છે. મિત્રો આપણે અહીં જાણશું કે શા માટે વિકી કૌશલે કેટરીના ને મળવા માટે 5 કલાક રાહ જોવડાવી. મિત્રો આમતો લગ્ન બાદ આ બંને કલાકારો અનેક જગ્યાએ સાથે જોવા મળ્યા હતા. જોકે લગ્નની થોડી રાજાઓ માણ્યા બાદ બંને કલાકારો ફરી એકવાર પોતાની બીઝી શૂટિંગ લાઈફ માં જોડાઈ ગયા છે.
મિત્રો જણાવી દઈએ કે હાલમાં વિકી કૌશલ સારા અલી ખાન સાથે તેમની આવનાર ફિલ્મ ” લુક્કા છુપી 2 ” ની શુટીંગમાં વ્યસ્ત છે જયારે કેટરીના સલમાન સાથે ” ટાઇગર 3 ” ની શુટીંગમાં વ્યસ્ત છે. તેવામાં કેટરીના શૂટિંગ વચ્ચે પતિ વિકી ને મળવા માટે ઇન્દોર આવે છે. જો કે તેમને ત્યાં પોતાના જ પતિ વિકી કૌશલને મળવા માટે 5 કલાક રાહ જોવી પડે છે. કારણ કે વિકી અને સારા શુટીંગ બાદ શેટથી નીકળે છે. તેવામાં તેમના ફેન્સ તેમને ઘરીલે છે. ફેન્સના કારણે વિકી કૌશલ શેટ પરજ ફસાઈ જાય છે અને કેટરીના ને લેવા માટે જઈ શકતા નથી જે બાદ કેટરીના પોતાની હોટલ જઈને તેમની રાહ જુએ છે. તેવામાં ફેન્સ ને આ બાબત અંગે જાણ થઇ જાય છેકે વિકી કૌશલે કેટરીના ને મળવા માટે 5 કલાકની રાહ જોવી પડી જે બાદ અનેક વાતો થવા લાગી