રાજકોટનો ચોકાવનાર કિસ્સો! જાણો એવુતો શું થયુંકે આ ૧૪ વર્ષની દિકરીને આત્મહત્યા કરવી પડી પિતા…
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં રાજ્યમાં દિવસે ને દિવસે આત્મ હત્યા ની ઘટનામાં વધારો થઇ રહ્યો છે કેજે સમાજ માટે ઘણી ચિંતા ની બાબત છે આપણે સૌ જાણીએ છીએ કે લોકો સામાજિક આર્થિક કે પ્રેમ સંબંધને કારણે મરણ વહાલું કરી લે છે જોકે દરેક વ્યક્તિ માટે પોતાના જીવનનું ઘણું મહત્વ હોઈ છે તેવામાં જોઈ કોઈ પોતાની જાતે જ જીવન ટુંકાવે તો તેવા સમયે તેના મન પર શું વીતતી હશે તેના વિશે કદાચ આપણે અંદાજો પણ ના લગાવી શકીએ. જો કે છેલ્લા ઘણા સમયથી યુવાનો અને ખાસ કરીને બાળકો આત્મ હત્યા ના શિકાર બન્યા છે.
આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં અનેક જગ્યાએ વિવધ પરિક્ષઓ શરુ છે તેવામાં પરિક્ષા ના ડર થી અનેક વિધાર્થી ની આત્મ હત્યા અંગે ખબર આવતા સમાજ માં હડકંપ મચી ગયો છે. આવી ઘટના સામે આવતા સમાજ માં જાણે લોકોની સહન શક્તિ અને ખાસ તો સમજ શક્તિ ઘટી ગઈ હોઈ તેમ લાગે છે તેવામાં ફરી એક વખત વિધાર્થીની ની આત્મ હત્યા ના કારણે ચકચાર મચી જવા પામ્યો છે. હાલમાં માહિતી મળી રહી છે કે એક ધોરણ આઠ ની વિધાર્થીનીએ આત્મ હત્યા કરી છે.
મળતી માહિતી અનુસાર આ ઘટના રાજકોટ ના મવડી પ્લોટ માં આવેલ પ્રિયદર્શની સોસાયટી ની છે અહી એક ૧૪ વર્ષીય આઠમાં ધોરણ માં અભ્યાસ કરતી વિધાર્થી ની જાનવી ગોહેલ રહે છે. કે જેને આત્મ હત્યા કરી છે. જાનવી જયકિશન સ્કુલમાં ભણે છે અને શાળાએ જાણવાનું હોવાથી પોતે શાળાનો ડ્રેસ પહેરીને આવે છે તેવું તેની માતા ને કઈ ઘરના પહેલા મળે આવેલા રૂમમાં ગઈ.
જોકે ઘણો સમય વીત્યા છતા પણ જયારે દિકરી પછી આવી નહિ ત્યારે તેને બોલાવવા જયારે માતા ઘરના ઉપરના મળે ગયા ત્યારે તેઓ હેરાન રહી ગયા કારણ કે દિકરીએ ચૂંદડી ને પંખા સાથે બાંધી આત્મ હત્યા કરી હતી. જેને જોઇને વ્યાકુળ થયેલી માંતા જોર જોર થી અવાજ કરવા લાગે જેના કારણે પરિવાર ના લોકો એકઠા થઇ ગયા જે બાદ જાનવી ને હોસ્પિટલ લઇ જાવામાં આવી કે જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવી હાલમાં આ ઘટના ને કારણે પરિવાર ભારે દુઃખમાં છે જોકે જાનવી ની આત્મ હત્યા ના કારણ અંગે હજુ સુધી કોઈ માહિતી મળી નથી પોલીસ હોસ્પિટલ પહોચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.