માનવતા લજ્જાણી! શાળાએ જતી યુવતી સાથે ગામના યુવકે કર્યું એવુકે તેણે આત્મહત્યા કરી સુસાઇડ નોટમાં લખ્યુકે રોજ તેને..

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં દેશમાં રોજ બ રોજ હત્યા અને આત્મ હત્યાના બનાવો વધી રહ્યા છે લોકો આર્થિક કે સામાજિક ઉપરાંત પ્રેમ પ્રકરણ કે પછી અંગત અનેક કારણોસર આત્મ હત્યા કરે છે તેવામાં છેલ્લા ઘણા સમયથી લોકો દ્વારા અન્ય તરફથી કરવામાં આવતી હેરાનગતિ ને કારણે કરવામાં આવેલ આત્મ હત્યાના બનાવ માં વધારો થઇ રહ્યો છે. આપણે સૌ જાણીએ છીએ કે દરેક વ્યક્તિ માટે પોતાનું જીવન ઘણું મહત્વનું છે તેવામાં આત્મ હત્યા જેવું પગલું ઘણું ગંભીર માનવામાં આવે છે.

હાલમાં આવોજ એક ગંભીર અને શર્મનાક બનાવ સામે આવ્યો છે જેને જાણ્યા પછી પણ તમને પણ મહિલા સુરક્ષા ને લઈને ચિંતા થશે. મળતી માહિતી અનુસાર આ ઘટના બાંદા જીલ્લાના એક ગામની છે આ ગામની એક યુવતીએ આત્મ હત્યા કરી જીવન ટુંકાવ્યું છે. મળતી માહિતી અનુસાર આ યુવતીનું નામ રોશની છે કેજે ૧૯ વર્ષની હતી. હાલમાં રોશની ૧૨મ ધોરણમાં અભ્યાસ કરતી હતી.

એક દિવસ જયારે રોશની ની માતા ઘરમાં ના હતી ત્યારે તેણે ઘરમાંજ ફાંસો લગાવી આત્મ હત્યા કરી રૂમ બંધ હોવાથી ભાઈએ જયારે રૂમ ખોલવા કહ્યું ત્યારે કોઈ માહિતી ના મળતા ભાઈએ જયારે પરણે રૂમ ખોલ્યો ત્યારે બહેનનો મૃત દેહ મળ્યો જે ઘટના અંગે જાણ કરતા પોલીસ ટીમ ઘટના સાથળે પહોચી. પોલીસ ને રૂમની તલાસ માં એક સુસાઇડ નોટ પણ મળી.

જેમાં રોશનીએ આત્મ હત્યાનું કારણ હેરાનગતિને જણાવ્યું જણાવી દઈએ કે જયારે પણ રેશમા શાળાએ જતી હતી ત્યારે ગામના અમુક યુવક તેની છેડતી કરતા અને અભદ્ર વ્યવહાર કરતા આવું ઘણા સમય ચાલ્યું છતા રેશમા સહન કરતી અને પરિવારને ના જણાવતી જોકે પરિવાર ને જાણ થતા તેમણે યુવકને આવું કૃત્ય ના કરવા પણ જણાવ્યું જોકે યુવક માન્યા નહિ.

જેના પરિણામે એક દિવસ રેશમા પરેશાન થઈને આત્મ હત્યા કરી આ બાબત ની પુસ્તિ રેશમના ભાઈએ પણ કરી હતી, રેશમાએ સુસાઇડ નોટમાં મોટા અક્ષરે લોહીથી માતાનું ધ્યાન રાખ્યો તેવું પણ લખ્યું છે જોકે હાલમાં આરોપી યુવક કે જેનું નામ સુસાઇડ નોટમાં તે પકડાયો નથી અને પોલીસ ઘટનાને લઈને આગળ કાર્યવાહી કરી રહી છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published.