India

કરુણ ઘટના! ૧૯ વર્ષીય યુવતીએ કરી આત્મ હત્યા શંકાસ્પદ હાલતમાં મળ્યો મૃતદેહ યુવતીની બહેનના પતિએ…

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં દેશ અને રાજ્યમાં એક પછી એક અનેક હત્યા અને આત્મ હત્યાના બનાવો વધી રહ્યા છે કેજે ઘણી ચિંતા ની બાબત છે નાની નાની બાબત ને લઈને થયેલ લડાઈના કારણે ઘણી વખત વ્યક્તિ ને પોતાનો જીવ પણ ગુમાવવો પડે છે આપણે સૌ જાણીએ છીએ કે મનુષ્ય જીવન ઘણું અમુલ્ય છે દરેક વ્યક્તિ ને પોતાના જીવન સાથે ઘણો લગાવ હોઈ છે તેવામાં જો કોઈ વ્યક્તિ પોતાની જાતેજ જીવન ટુંકાવે તો આવી પરિસ્થિતિમાં તે વ્યક્તિના મન પર શું વીતતી હશે તેના વિશે કદાચ આપણે અંદાજ પણ મેળવી શકતા નથી.

તેવામાં ફરી એક વખત આત્મ હત્યા નો આવોજ બનાવ સામે આવ્યો છે. કે જ્યાં એક ૧૯ વર્ષીય યુવતીએ પોતાના જીવનને ટુંકાવી દીધું છે. મળતી માહિતી અનુસાર આ ઘટના લાલકુંઆ ના નિકટવર્તી વિસ્તાર ની છે. અહીના ઘોડીનાલા વિસ્તારમાં આવેલા વીઆઈપી ગેટ ઘોડનાલા ના મેદાન પાસે રહેતી આ યુવતીએ ઘરમાં જ રૂમમાં ગળા ફાંસો ખાઈને પોતાનું જીવન ટુકાવ્યું હતું.

મળતી માહિતી અનુસાર આ યુવતી નું નામ પ્રિયા છે કેજે ૧૯ વર્ષની હતી. જણાવી દઈએ કે પ્રિયા નો પરિવાર મૂળ રૂપથી લાલકુઆ નગર ના વોર્ડ નંબર ૨ ના રહેવાશી છે પરંતુ થોડા સમય પહેલા જ પ્રિય બહેન રેનું અને તેના પતિ સંજય શર્મા સાથે ઘોડનાલા વિસ્તારમાં રહેવા ગઈ હતી. જણાવી દઈએ કે હાલમાં પરિવાર માં દુઃખનો માહોલ છે કારણ કે ફક્ત એક મહિના પહેલા જ પ્રિયાના પિતા મૃત્યુ પામ્યા હતા તેવામાં હવે યુવાન પુત્રીના નિધન થી પરિવારમાં શોક છે.

મૃતક યુવાતની બહેન રેનું ના પતિ સંજયે જણાવ્યું કે પ્રિયા ની આત્મ હત્યા પહેલા તેઓ સાથે ભોજન કરવા બેઠા હતા અચાનક પ્રિય પોતાના રૂમમાં ચાલી ગઈ અને દરવાજો અંદરથી બંધ કર્યો અનેક વખત દરવાજો ખોલવા કહેવા છતા પણ જયારે પ્રિયાએ દરવાજો ના ખોલ્યો ત્યારે દરવાજો તોડી અંદર જોતા પ્રિયાની લાસ જોવા મળી હતી જે બાદ પોલીસ ને જાણ કરતા પોલીસ ઘટના સાથળે પહોચી અને પ્રિયાની બોડિને પોસ્ટ મોર્ટમ માટે મોકલી હાલમાં પોલીસ આત્મ હત્યા અંગે કારણ ની તપાસ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *