અભિનેત્રી કરીના કપૂર ને સતાવી રહ્યો છે એક મોટો ડર. જાણવા મળ્યું કે કરીના કપૂર ફરી…
બૉલીવુડ ના અભિનેતા સેફલીખાન અને તેની પત્ની કરીના કપૂર કોઈ ને કોઈ બાબતે ચર્ચા નો વિષય બનતા જ રહે છે. સેફલીખાને કરીના કપૂર સાથે બીજા લગ્ન કર્યા બાદ હાલ બન્ને ને બે પુત્રો છે. જેના નામ જહાંગીર અને તૈમુર છે. કરીના કપૂર અને સેફલીખાન ના ફોટા પણ વારે વારે શેર થતા હોય છે. એવામાં કરીના કપૂર પાછી એક વાર ચર્ચા નો વિષય બની છે.
જે બાબતે કરીનકપુર ચર્ચા નો વિષય બની છે. તે બાબત ની ચર્ચા આખા બૉલીવુડ માં જોવા મળે છે. સેફ અને કરીના ના લગ્ન બાદ બન્ને ને બે પુત્રો છે. જે બાબતે કરીના કપૂર ફરી થી માં બનશે તો તે બાબતે કરીના કપૂર ને ડર લાગવા લાગ્યો છે. આ વાતે હાલ તો ખુબ જ જોર પકડેલું છે કે, કરીના કપૂરખાન હવે સેફલી ના ત્રીજા બાળક ની માતા બનવા માંગતી નથી.
કારણ કે, કરીના કપૂર તેના બે બાળકો ને સાચવવામાં ખુબ જ બીઝી થઇ ગયેલી છે. કે બીજી કોઈ બાબતે ધ્યાન આપી શક્તિ નથી. કરીના કપૂરે સેફ સાથે લગ્ન કર્યા બાદ થોડા જ વર્ષે માતા બની ગઈ. તે માતા બની ત્યારબાદ તેના બાળકો માં એટલી બીઝી થઇ ગઈ કે, તે તેના ફિટનેસ પર પણ ધ્યાન આપી શકતી નથી. અને તેને કારણે તેને મુવી ની પણ ઑફર થતી નથી. આ બાબત પર થી કહી શકાય કે કરીના કપૂર હવે માતા બનવા માંગતી નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!