India

સોના ચાંદી ના ભાવ મા થઈ મોટી ઉથલપાથલ ! ખરીદતા પહેલા આ સમાચાર ખાસ વાંચી લેજો નકર પછતાશો

જેમ વરસાદે હાલમાં ધબધબાતી બોલાવી છે એમ સોના અને ચાંદી ના ભાવમાં પણ સતત વધારો – ઘટાડો જોવા મલી રહ્યો છે. ત્યારે રવિવારના રોજ ફરી એકવાર ભારતીય શરાફા બજાર માં સોના ચાંદી ના ભાવ માં સામાની વધારો નજર આવી રહ્યો છે.જેના પછી ભારતીય શરાફા બજારમાં 24 કેરેટ સોના ના ભાવ 59580 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જોવા અમળ્યા છે. જ્યારે 22 કેરેટ સોના ના ભાવ 54615 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

ત્યાં જ દેશના શરાફા બજારમાં ચાંદી ની કિમત 75130 રૂપિયા પ્રતિ કિલોગ્રામ નજર આવ્યું છે.જ્યારે મલ્ટી કમોડિટી એક્સચેન્જ એટ્લે કે MCX પર સોના ના ભાવ બજાર બંધ હોવાના કારણે સ્થિર જોવા મળ્યા છે. MCX પર સોનું 59298 રૂપિયા પ્રતિ 10 ગ્રામ તો ત્યાં જ ચાંદી ની કિમત 74966 રૂપિયા પ્રતિ કિલોગ્રામ ચાલી રહ્યું છે. વિદેશી બજાર એટ્લે કે યુએસ ક્રોમેક્સ માં સોનું 1963.90 ડોલર પ્રતિ ઔસ ચાલી રહ્યું છે જ્યારે ચાંદી નો ભાવ યુએસ ક્રોમેક્સ પર 24.79 ડોલર પ્રતિ ઔસ ની સાથે નજર આવી રહ્યો છે.

જો રાજધાની દિલ્લી ની વાત કરવામાં આવે તો રવિવારના રોજ 24 કેરેટ સોના નો ભાવ 59370 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોનું 54423 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જોવા મળ્યું જ્યારે દિલ્લી  માં ચાંદી નો ભાવ 74860 રૂપિયા પ્રતિ કિલોગ્રામ છે. ત્યાં જ મુંબઈ માં 24 કેરેટ સોનાની કિમત 59470 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોના ની કિમત 54514 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જોવા મલી છે તો ત્યાં જ મુંબઈ માં ચાંદી નો ભાવ 74990 રૂપિયા પ્રતિ કિલોગ્રામ છે. જો ચેન્નઈ ની વાત કરવામાં આવે તો ત્યાં 24 કેરેટ સોના ની કિમત 59640 રૂપિયા ના ભાવે 10 ગ્રામ છે.

જ્યારે 22 કેરેટ સોનું 54670 રૂપિયા પ્રતિ 10 ગ્રામ માં જોવા મલી રહ્યું છે. ત્યાં જ ચાંદી નો ભાવ 75210 રૂપિયા પ્રતિ કિલોગ્રામ જોવા અમલી રહ્યું છે ત્યાં જ અમદાવાદ માં 24 કેરેટ સુધ્ધતા ધરાવતા સોના ની કિમત 59550 છે તો ત્યાં જ 22 કેરેટ સોનું 54588 રૂપિયા પ્રતિ 10 ગ્રામ માં જોવા અમલી રહ્યું છે. અને ચાંદી ની કિમત 75090 રૂપિયા પ્રતિ કિલોગ્રામ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *