એક સાથે 6 સિંહનુ ટોળું આવ્યું માનવ વસાહત વાળા ગામમાં! લોકોમાં ફાફડાત ખોરાકની શોધમા બે માસૂમ.
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે આ સમગ્ર સંસાર માં મનુસ્ય ઉપરાંત અન્ય અનેક પ્રાણીઓ અને જીવો રહે છે જે પૈકી અમુક ઘણા જ ઘાતક અને હિંસક હોઈ છે આવું જ એક પ્રાણી સિંહ છે. આપણે સૌ જાણીએ છિએ કે સિંહ ને જંગલ નો રાજા કહે છે. તેની ગર્જના તેમની ચાલવાની અને શિકાર કરવાની ઢબ લોકો ને પસંદ આવે છે. પરંતુ લોકો અને અન્ય પ્રાણીઓ પણ સિંહથી ઘણા ડરે છે.
આપણે સૌ જાણીએ છિએ કે સિંહ એક ઘાતક અને હિંસક પ્રાણી છે એક વખત તેના પંજામા શિકાર આવે તોતે જીવતું બચી શકતું નથી. માટે જ લોકોમાં સિંહ ના નામ માત્રથી ડર નો માહોલ જોવા મળે છે પરંતુ હાલમાં જે માહિતી મળી રહી છે તે ચિંતા વધારે તેવી છે આપણે સૌ જાણીએ છિએ કે રાજ્યના ગીર પંથક માં એશિયા ના સિંહ જોવા મળે છે પરંતુ હાલમાં શરૂ થયેલા ઉનાળા ના કારણે જાણે જંગલ ના રાજા માનવ વસાહત માં ફરવા નીકળ્યા હોઈ તેવું લાગે છે.
જણાવો દઈએ મળતી માહિતી અનુસાર વેરાવળ તાલુકાના સીમાર ગામે એક સાથે 6 સિંહોનું ટોળું ગામમાં આવ્યું હતું જેને લઈને ગામના સીસીટીવી માં વિડીયો પણ સામે આવ્યો હતો. વિડીયો જોતાં એવું લાગે છે કે સિંહ માનવ વસાહત માં ખોરાક અને પાણી ની શોધ માં આવ્યા હશે. પરંતુ હાલમાં આ ઘટના સામે આવતા આખા ગામમાં લોકો માં ભઈ નો માહોલ છે.
રાત્રીના સમયે ગામના ખેડૂતો ખેતર માં પાણી વાળવા માટે પણ ડરે છે. ગામના નાના બાળકો અને પાલતુ પ્રાણીઓ ને લઈને ગામના લોકોમાં ચિંતા છે જણાવી દઈએ આ કોઈ પહેલી ઘટના નથી કે જ્યાં સિંહ માનવ વસાહત માં આવ્યા હોઈ ગામના લોકોના જણાવ્યા અનુસાર થોડા દિવસ પહેલા પણ સિંહો દ્વારા ગામમાં બે અબોલ પશુઓને શિકાર બનાવવામાં આવ્યા હતા.