આપણા ભારતમાં કેટલાક એવા લોકો છે કે જેણે પોતાના જીવનમાં મુસીબતનો સામનો કરેલો છે. પરંતુ આજે તે એવા લેવલ ઉપર પહોંચી ગયા છે કે જેના ચાહકો આખા ભારતમાં જોવા મળે છે. એવી જ એક હરિયાણાની ડાન્સર એટલે સપના ચૌધરી. સપના ચૌધરી ના કેટલા બધા ચાહકો છે કે તે આજે એક મહાન સેલિબ્રિટી બની ચૂકી છે. સપના ચૌધરી એ ઘણા બધા સ્ટેજ શો કરેલા છે.
જેમાં તે અનેક એવી ઘટનાઓનો શિકાર પણ બને છે કે જેના બાદ સપના ચૌધરીએ એવો નિર્ણય પણ લીધો હતો કે તે હવે ક્યારેય સ્ટેજ શો કરશે નહીં પરંતુ છતાં હાલ મા તે સ્ટેજ શો કરતી જોવા મળે છે. સપના ચૌધરી ને સ્ટેજ સો દરમિયાન કેટલાય લોકોએ મેણાં ટોણા મારેલા જોવા મળે છે પરંતુ હિંમત ના હારી ને સપના ચૌધરીએ શો શરૂ રાખ્યા અને પોતાનું એક નામ બનાવી ચૂકી છે. હાલ સપના ચૌધરી નો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે.
જેમાં એક છોકરો તેની સાથે એવી હરકત કરતો જોવા મળે છે કે જે બાદ સપના ચૌધરી તેના ઉપર અસહજ થઈ જાય છે. પરંતુ પોતાના ગુસ્સા ઉપર કંટ્રોલ રાખીને તેને જવા દીધો હતો. આ વિડીયો જૂનો છે પરંતુ હાલ સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાયરલ થઈ રહ્યો છે જેમાં જોવા મળે છે કે જ્યારે સપના ચૌધરી સ્ટેજ ઉપર ડાન્સ કરી રહ્યું છે ત્યારે એક યુવાન આવે છે અને તેની સાથે અસહજ થતો જોવા મળે છે એવામાં સપના ચૌધરીના મોઢા ઉપર ગુસ્સો સ્પષ્ટ જોઈ શકાય છે.
જે બાદ તે યુવકે તેનાથી દૂર રહેવાનો નિર્ણય લીધો હતો. આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને સપના ની વાત કરવામાં આવે તો તેને જ્યારે બિગ બોસ શોમાં એન્ટ્રી કરી હતી અને સફળતા મેળવી હતી ત્યારબાદ તેને હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી પણ ફિલ્મ માટે ઓફરો આવવા લાગી છે. સપના ચૌધરીના જ્યારે પણ કાર્યક્રમ હોય ત્યારે તેના સ્ટેજ પ્રોગ્રામમાં હજારોની સંખ્યામાં લોકો આવતા હોય છે અને કાર્યક્રમની મજા માણતા હોય છે. સપના ચૌધરી આજે હજારોની સંખ્યામાં સ્ટેજ કાર્યક્રમમાં કરેલા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!