અમિતાભ બચ્ચન પર તૂટી પડ્યો દુઃખો નો પહાડ તેના દિલ ની ખુબ જ નજીક ના મિત્ર નું થયું મૃત્યુ, જાણો કોણ છે તે?
સદીના મહા નાયક અમિતાભ બચ્ચન આજે પણ અનેક શો માં અને મુવી માં પોતાનું યોગદાન આપતા રહે છે. એક સમયના સુપરસ્ટાર રહી ચૂકેલા અમિતાભ બચ્ચન આજે ભારતમાં લાખો ના દિલોમાં રાજ કરે છે. થોડા સમય પહેલા અમિતાભ બચ્ચન ના એક નજીકના મિત્ર નું મૃત્યુ થયું હતું. એવામાં ફરી પાછું અમિતાભ બચ્ચન ના એક નજીકના પ્રિય મિત્ર અને મૂંગા જીવ નું મૃત્યુ થઈ ચૂકયુ છે.
અમિતાભ બચ્ચન ના શ્વાન નું નિધન થઈ જતા અમિતાભ બચ્ચન ખૂબ જ ભાવુક થઈ ગયા છે. અમિતાભ બચ્ચને પોતાના instagram એકાઉન્ટ ઉપર પોતાની સાથે પોતાના શ્વાન નો ફોટો શેર કરીને આ બાબતે માહિતી આપી હતી. અમિતાભ બચ્ચન મૂંગા જીવ પ્રત્યે પણ ખૂબ જ લગાવ રાખતા હતા. અમિતાભ બચ્ચને પોતાના શ્વાન સાથે ફોટો શેર કરીને કેપ્શન માં લખ્યું કે અમારા એક નાનકડા દોસ્ત સાથેની ક્ષણ ત્યારબાદ તે મોટા થાય છે અને એક દિવસ છોડીને જતા રહે છે.
આમ અમિતાભ બચ્ચનના શ્વાન નું મૃત્યુ થઈ જતા અમિતાભ બચ્ચનને ઘેરો આઘાત લાગેલો છે. અમિતાભ બચ્ચનના શ્વાન નું મૃત્યુ થઈ જતા તેના ચાહકો પણ આ બાબતે અવનવા ઈમોજી અને કોમેન્ટ કરીને અમિતાભ બચ્ચનના શ્વાન ને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. અમિતાભ બચ્ચન આજકાલ ખૂબ જ અઘરા તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે.
અમિતાભ બચ્ચનના જીવનની વાત કરવામાં આવે તો તે અને તેનો આખો પરિવાર બોલીવુડ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલો પરિવાર છે. તે તેનો પુત્ર તેની પત્ની અને પુત્રવધુ તમામ લોકો બોલીવુડ સાથે સંકળાયેલા લોકો છે. આજે તે ખૂબ જ વૈભવી રીતે જીવન જીવી રહ્યા છે. કોન બનેગા કરોડપતિ શો ને આજે પણ અમિતાભ બચ્ચન સારી રીતે હોસ્ટ કરી રહ્યા છે. આમ અમિતાભ બચ્ચને પોતાના શ્વાનનું મૃત્યુ થઈ જતા પોસ્ટ શેર કરીને તેને શ્રદ્ધાંજલિ આપી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!