માર્કેટ માં આવ્યો નવો ડાન્સ તેનું નામ છે ‘ખાટલા ડાન્સ’ જોઈ ને થઇ જશે બેભાન એવો ડાન્સ કે, જુઓ વિડીયો.
સોશિયલ મીડિયા એક એવું માધ્યમ છે કે જેના થકી રોજબરોજ આપણને અવનવા વિડીયો મળી રહેતા હોય છે. ખાસ કરીને લગ્ન ગાળો હોય એટલે મનોરંજન વાળા અનેક વિડીયો સામે આવતા હોય છે. આપણે સૌ લોકોએ ઇન્ટરનેટ ઉપર કુકડા ડાન્સ, નાગીન ડાન્સ વગેરે ડાન્સ જોયા હશે. પરંતુ હાલમાં સોશિયલ મીડિયા ઉપર એક ડાન્સ ની નવી પેટન સામે આવે છે જેનું નામ છે ખાટલા ડાન્સ.
આ ખાટલા ડાન્સ જોઈને તમે હસી હસીને લોટપોટ થઈ જશે. વધુ વિગતે વાત કરવામાં આવે તો વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોવા મળે છે તેમ કેટલાક યુવાનો એક સરખા કપડા પહેરીને ડાન્સ કરી રહ્યા છે. જેમાંથી એક વ્યક્તિ ખાટલા ઉપર બેસેલો છે અને મ્યુઝિક વાગતા ની સાથે જ આ યુવાન ખાટલા ને મ્યુઝિકના તાલ ઉપર આગળ પાછળ આગળ પાછળ લઈ જાય છે અને તેની ફરતે બીજા અન્ય યુવાનો ડાન્સ કરી રહ્યા છે.
આવો અનોખો વિડિયો જોઈને લોકોને ખૂબ મનોરંજન મળી રહ્યું છે. આ આખો કાર્યક્રમ કોઈ લગ્ન પ્રસંગનો લાગે છે જેમાં આ અનોખો ડાન્સ પ્રસ્તુત કરવામાં આવેલો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને એક લાખથી પણ વધારે વાર જોવામાં આવી ચૂક્યો છે અને લાઈક મળી ચૂકી છે. આ અનોખો વિડિયો સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ ઉપર વાયરલ થઈ રહ્યો છે.
View this post on Instagram
આ વીડિયોને instagram ના એકાઉન્ટ ઉપર શેર કરવામાં આવેલો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોમાં અવનવી પ્રતિક્રિયાઓ કરી રહ્યા છે. કેટલાક લોકો કહે છે કે આ ખાટલા ડાન્સ જોઈને લોકોની ખટીયા ખડી હો ગઈ આમ અવનવી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. આવા અનેક વિડીયો લગ્ન પ્રસંગ ના ગાળા માં સામે આવતા હોય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!