સોશિયલ મીડિયામાં સની લિયોનનો એક એવો નવો વિડીયો વાયરલ થયો કે તેની હોટનેસ જોઈને પાણી પાણી થઈ જશો…જુવો વીડિયો
બૉલીવુડ ની દુનિયાની સૌથી હોટ અને બોલ્ડ અભિનેત્રી માની એક ગણાય છે. અભિનેત્રી સની લિયોન એવી અભિનેત્રી છે કે જેને દરેક લોકો જાણે છે. અભિનેત્રી પોતાની ખૂબસૂરતી અને એક્ટિંગ ના કારણે આજે બૉલીવુડ ની દુનિયામાં એક સારું નામ મેળવી ચૂકી છે અને પોતાની દમદાર ઓળખાણ ધરાવે છે, એક સમય એવો પણ હતો કે જ્યારે તેને એડલ્ટ ઈન્ડસ્ટ્રી ની અભિનેત્રી ના રૂપમાં ઓળખવામાં આવતી હતી. પરંતુ આજે તે દુનિયા થી દૂર બૉલીવુડ માં પોતાના હૂસન્ન નો જાદુ ચલાવતી નજર આવી રહી છે. સોશિયલ મીડિયા પર સની લિયોન બહુ જ એક્ટિવ રહે છે.
અને એકઠી ચડિયાતા દિલ ધડકાવવા માટે મજબૂર કરી દેતી તસ્વીરો અને વિડીયો શેર કરતી રહે છે. ત્યારે હાલમાં જ સની લિયોન નો એક નવો વિડીયો ઇન્ટરનેટ ની દુનિયામાં આગ અલગાવી રહ્યો સી હે. આ વિડીયો જોઈને તેના ફેંસ ખુશીથી પાગલ થઈ રહ્યા છે. આ વિડીયો જે પણ જોઈ રહ્યા છે તે દરેક લોકો તેના દિવાના બની રહ્યા છે. એવી નાજુક નમળી અને કાતિલ અદાઓમાં સની લિયોન તેના દરેક ફેંસ ને મદહોશ કરતી નજર આવી રહી છે.
સામે આવી રહેલ વિડિયોમાં તમે જોઈ શકો છો કે અભિનેત્રી સની લિયોન એક લીલા રંગ ની સાડીમાં નજર આવી રહી છે. અને આ સાડીમાં તેમની એક થી એક ચડિયાતી અદાઓ લોકોને દિવાના બનાવી રહી છે. સની લિયોન સાડી માં નો હોટ લુક ઇન્ટરનેટ પર છવાયેલો જોવા મળી રહ્યો છે.લોકો સની લિયોન ના વખાણ કરતાં ઠકતા એનથી, તમને જણાવી દઈએ કે સની લિયોન નો આ સાડી વાળા લૂકનો વિડીયો લોકોને બહુ જ પસંદ આવ્યો છે
અને લોકો તે વિડિયોમાં સની લિયોન ની કાતિલ અદાઓ અને સ્માઇલ લોકોને વધારે દિવાના બનાવી રહી છે. જો સની લિયોન ના અંગત જીવન ની વાત કરવામાં આવે તો તે ટોપીક બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. વાસ્તવમાં સની લિયોન એ લાંબા સમય સુધી એડલ્ટ ઈન્ડસ્ટ્રી માં કામ કર્યું છે. એડલ્ટ ઈન્ડસ્ટ્રીમાં કામ કર્યા બાદ તેને પોતાનું નામ સંપૂર્ણ રીતે બદલી નાખ્યું છે. સની લિયોન નો જ્ન્મ કનાડા માં રહેતા એક ઇંડિયન ફેમિલીમાં થયો હતો તેનું સાચું નામ કરણજીત કૌર વોહરા છે.
હાલમાં તો તે પોતાની આવનારી ફિલ્મ કેનેડી ની રિલિજ થવાની આતુરતાથી રાહ જોઈ રહી છે. જાણકારી અનુસાર સની લિયોન ની ફિલ્મ ને ફ્રાંસ એક કાન ફિલ્મ ફેસ્ટિવલ માં બહુ જ ચર્ચામાં જોવા અમલી હતી. સની લિયોન ને સૌથી પહેલા લોકોએ વર્ષ 2011 માં ટેલિવિજન ના મશહૂર રિયાલીટી શો બિગ બોસ માં જોવામાં આવી હતી. આના પછી વર્ષ 2012 માં તેને જિસમ 2 ફિલ્મ માં કામ કર્યું હતું.
View this post on Instagram