India

મગર જેવા કોસ્ચ્યુમ પહેરી ને વ્યક્તિ સાચા મગર ની કરતો હતો છેડતી ! અચાનક મગર પાછળ ફર્યો અને, જુઓ વિડીયો.

Spread the love

સોશિયલ મીડિયા ઉપર રોજબરોજ મનોરંજનથી ભરપૂર અનેક વિડીયો વાયરલ થતા હોય છે. લગ્ન રીલેટેડ ફની કોમેડી વિડિયો વાયરલ થાય છે. તો જંગલી પશુ પ્રાણીઓના અનેક ભયંકર વિડીયો વાયરલ થતા હોય છે. જંગલી પશુ પ્રાણીઓની લડાઈ ના વિડીયો લોકોને ખૂબ જોવા ગમે છે. હાલમાં એક એવો વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે જેને જોઈને તમારા હોસ ઉડી જશે.

વીડિયોમાં જોવા મળે છે તેમ એક નાના એવા તળાવના કિનારે એક મગરમચ્છ તળાવના કિનારે આરામ કરી રહ્યો છે. તેવામાં એક વ્યક્તિ મગરના જેવા કોષચુમ પહેરીને મગરની બાજુમાં આવે છે. જાણે કે તે મગર હોય તે રીતના મગજની પાસે આવીને મગરને છેડતી કરે છે. મગર પણ ઘડીક વિચારમાં પડી જાય છે. ઘડીક મગર ની છેડતી કર્યા બાદ વ્યક્તિ મગર ની બાજુમાં સૂઈ જાય છે અને મગરના પગ પકડીને મગરની છેડતી કરતો હોય છે.

આ વીડિયોને અત્યાર સુધીમાં લાખો લોકોએ જોઈ લીધો છે. ક્યારેક મગર ના પગ ખેંચે છે તો ક્યારેક મગર ની પુંછડી દબાવે છે અને ત્યાંથી ભાગી જાય છે. આ વીડિયોને જોઈને લોકો અવનવી પ્રતિક્રિયાઓ કરી રહ્યા છે. કેટલાક આ વીડિયોને પસંદ કરી રહ્યા છે તો કેટલાક લોકો આ વીડિયોમાં પોતાના ગુસ્સો ઠાલવી રહ્યા છે કે એક મૂંગા જાનવરની આવી મજાક મસ્તી કરવી ક્યારેક ભારે પણ પડી શકે છે.

 

View this post on Instagram

 

A post shared by JOHNNYLAALᵀᴹ[900K] (@johnnylaal)

વ્યક્તિએ પોતાના જીવને જોખમમાં મૂકીને આવી રીતે મગર ની મજાક કરી તે જોઈને લોકો પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યા છે. આ વીડિયોને instagram ના પેજ ઉપર શેર કરવામાં આવેલો છે. આમ આવા જંગલી પશુ પ્રાણીઓના અનેક વીડીયો રોજબરોજ સામે આવતા હોય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *