India

પાઇલોટ નો અનોખો અંદાજ ! પાઇલોટ છે કે કવિશ્વર નક્કી કરવું થઇ જશે મુશ્કિલ એવું બોલ્યો કે, જુઓ વિડીયો.

Spread the love

સોશિયલ મીડિયા ઉપર આપણે રોજબરોજ અનેક વિડિયો નિહાળતા હોઈએ છીએ. સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા રોજેરોજ કોમેડી, જંગલી પશુ પ્રાણીના વિડીયો અને લડાઈના અનેક વિડીયો સામે આવતા હોય છે પરંતુ હાલ એક એવો અનોખો વિડિયો સામે આવ્યો છે કે જેને સાંભળીને તમારું મન પ્રફુલ્લિત થઈ જશે. આ વીડિયોની વાત કરવામાં આવે તો આ વિડીયો દિલ્હી થી શ્રીનગર જતી ફ્લાઈટમાં કેટલીક જાહેરાત કરવામાં આવી હતી.

એટલે કે જ્યારે પેસેન્જર ફ્લાઇટમાં બેસતા હોય છે ત્યારે તેને જરૂરી એવી સૂચનાઓ આપવામાં આવતી હોય છે. દિલ્હીથી શ્રીનગર જતી ફ્લાઈટમાં પાયલેટ મોહિત તેના અનોખા અંદાજમાં જોવા મળ્યા હતા. તેને પેસેન્જરો માટે કેટલીક જાહેરાતો કરી હતી એટલે કે પેસેન્જર માટે કેટલીક સૂચનાઓ આપતા એવો અંદાજ વાપર્યો કે જેને સાંભળીને લોકોનું મન પ્રફુલ્લિત થઈ ગયું હતું.

તમને વિડીયો જોયા પછી જ ખ્યાલ આવશે કે આ પાયલેટ એ કવિતાના રૂપમાં લોકોને જરૂરી એવી સૂચનાઓ ગળે ઉતારી દીધી હતી. આ વીડિયોને instagram ના પેજ ઉપર શેર કરવામાં આવેલો છે. આવો અનોખો વિડિયો આપણને ભાગ્યે જ જોવા મળતો હોય છે. લોકો આ પાયલેટના ખૂબ વખાણ કરી રહ્યા છે. સ્પાઇસ જેટ કંપની ના વિમાનમાં પાયલેટ એ કરેલી જાહેરાત સાંભળીને તમે લોકો પણ પ્રફુલ્લિત થઈ જશે.

લોકો વીડિયો જોઈને આ પાઈલટ ના વખાણ કરતા થાકતા નથી અને અવનવી પ્રતિક્રિયાઓ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં આ વીડિયોને લાખો લોકોએ જોઈ લીધો છે. આવો અનોખો અંદાજ તો ક્યારેય જોવા નહીં મળે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *