સાડી પહેરી મહિલા પહોંચી જિમ માં એવી એવી કસરત કરી કે જોઈ ને થઇ જશે પાણી પાણી, જુઓ વિડીયો..
રોજબરોજ સોશિયલ મીડિયા ઉપર અનેક એવા વિડીયો વાયરલ થતા હોય છે કે જેને જોઈને લોકો પોતાનું હસવું રોકી શકતા નથી. ખાસ કરીને ભારતમાં હવે જીમ માં જઈને પોતાના શરીરને ફિટ રાખવાનો ક્રેઝ સૌથી વધારે પડતો જોવા મળે છે. આજકાલના યુવાનો અને યુવતીઓ પોતાના શરીરની કંઈક વધુ પડતી કાળજી લેતા હોય તેમ જીમમાં જઈને વર્કઆઉટ કરતા હોય છે. જીમમાં વર્કઆઉટ કરતા સમયે અનેક વીડિયો પણ શેર કરતા હોય છે.
ભારતીય યુવાનોમાં જિમ માં જવાનો ક્રેઝ અને સોશિયલ મીડિયા ઉપર વિડિયો બનાવવાનો ક્રેસ ખુબ અનોખો જામ્યો છે. હાલમાં એક એવો વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે જેને જોઈને તમે દંગ રહી જશો. વીડિયોમાં જોવા મળે છે તેમ એક મહિલા જીમમાં વર્કઆઉટ કરી રહી છે. પરંતુ મહિલાએ જીમમાં વર્ક આઉટ કરતા સમયે વર્ક આઉટ ના કપડા પહેરેલા હોતા નથી. મહિલાએ પોતાના શરીર ઉપર સાડી પહેરેલી છે અને સાડી પહેરીને જ જીમ માં પહોંચી અને જીમમાં એક પછી એક વર્કઆઉટ શરૂ કર્યું હતું.
થોડી વાર માટે ડમ્બલ્સ ઉપાડીને હાથની કસરત કરે છે તો થોડી મિનિટો બાદ પોતાનું શરીર એક દંડા ઉપર લટકાવી મૂકે છે તો થોડીવાર બાદ બીજી કસરત કરીને જીમનું વર્કઆઉટ કરે છે. આ વિડીયો જોતા લોકો ખૂબ મનોરંજન મેળવી રહ્યા છે. અત્યાર સુધીમાં એક લાખથી વધારે લોકોએ આ વીડિયોને જોઈ લીધો છે તો 40,000 થી વધુ એ આ વીડિયોને લાઈક કરી લીધો છે. પોતાને લોકપ્રિય બનાવવા માટે આ મહિલાએ જિમ માં સાડી પહેરીને વર્કઆઉટ કરીને અનોખો વિડીયો બનાવ્યો.
View this post on Instagram
જેને લઈને સોશિયલ મીડિયાના યુઝર્સ અવનવી પ્રતિક્રિયાઓ કરી રહ્યા છે. આ મહિલાનો વિડીયો લોકોનો ખૂબ ધ્યાન આકર્ષિત કરી રહ્યો છે. લોકોને આ વિડીયો ખૂબ જ પસંદ આવી રહ્યો છે. આ સુંદર મહિલા ને જોઈને લોકો પાગલ થઈ ચૂક્યા છે. instagram ના ઉપર આ વીડિયોને શેર કરવામાં આવેલો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!