એન્જીનીયર યુવતિએ સુસાઇડ કરતા પહેલા વિડીયો બનાવિને માતા પિતા ને જે કહ્યું જાણીને ભાવુક થઈ જાસો..
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે મનુસ્ય ઘણો શક્તિશાળી અને બળવાન છે કુદરત દ્વારા મનુસ્ય ને અનેક કળા અને તાકાતો આપી છે કે જેથી વ્યકતિ પોતાની આવડત નો ઉપયોગ કરીને જીવનને જીવી શકે આપણે સૌ જાણીએ છિએ કે મનુસ્ય જીવન ઘણું મુલ્યવાન છે અને દરેક વ્યક્તિ ને પોતાનું જીવન ઘણું જ વહાલુ હોઈ છે.
પરંતુ જીવન માં ઘણી વખત એવો પણ સમય આવે છે કે જ્યાં વ્યક્તિ ને પોતાના જીવન કરતા મોત વહાલું લાગે છે. વ્યક્તિ આમતો ઘણો સમજદાર છે પરંતુ ઘણા એવા પણ બનાવ બને છે કે જેના કારણે તેની સમજદારી કામ નથી કરતી અને તે ખોટા રસ્તે ચાલ્યો જાય છે વ્યક્તિના આવા કામથી તે અને તેની સાથે સંકળાયેલા લોકો ને પણ ઘણો આઘાત પહોંચે છે.
હાલમાં આવો જ એક બનાવ સામે આવ્યો છે કે જ્યાં એક યુવતિએ હોટલ ના રૂમમાં ગળા ફાસો ખાઈ ને આત્મ હત્યા કરી છે અને તે અગાઉ એક વિડીયો પણ બનાવ્યો જેમાં યુવતિએ જે વાત કહી તે ઘણી ભાવુક કરે તેવી છે. તો ચાલો આપણે આ દુઃખદ બનાવ અંગે વધુ વિગતો મેળવીએ.
મળતી માહિતી અનુસાર આ ઘટના ઈન્દોરના ભંવરકુવા વિસ્તારમાં આવેલિ એક હોટલ કે જેનું નામ વેનિસ બ્લુ છે આ હોટલમાં એક સોફ્ટવેર એન્જિનિયર યુવતી ગળાફાંસો ખાઈ ના પોતાનુ જીવન ટુકાવ્યું હતુ. જો વાત આત્મ હત્યા કરનાર યુવતિ અંગે કરીએ તો તેનું નામ મોનીકા છે કે જેઓ 25 વર્ષના હતા.
જણાવી દઈએ કે હજી ફક્ત ચાર મહીના પહેલા જ મોનીકા ના લગ્ન થયા હતા. એક દિવસ શનીવારે સવારે મોનીકા ઘરે એવું કહ્યું કે થોડીવાર મા આવુ છું. પરંતુ મોનીકા પરત ના આવતા પરિવાર તરફથી તેમની લાપતા થયા ની MIG પોસીલ સ્ટેશન મા ફરિયાદ કરવામા આવી હતી.
જો વાત મોનીકા ના પરિવાર અંગે કરીએ તો જણાવી દઈએ કે તેમના પિતા ધિરજ યાદવ અહીં ની ચમેલી દેવી સ્કૂલ માં સિક્યોરિટી ઈન્ચાર્જ છે. યુવાન દીકરી ની આમ આત્મ હત્યા ના કારણે હાલમાં મોનીકા ના પરીવાર મા શોક નો માહોલ છે.
જણાવી દઈએ કે પોલીસ પાસેથી મળેલ જાણકારી અનુસાર મોનિકાને આ હોટલની બારી માંથી આસ પાસ ના લોકોએ જોઈ હતી આ સમયે તે ગળા ફાસો ખાઈ ચૂકી હતી જે બાદ પોલીસ ને જાણ કરવામાં આવી હતી માસ્તર કી દ્વારા રૂમનું બારણું ખોલતાં આખા રૂમમાં લોહી પણ જોવા મળ્યું.
જાણાવિ દઈએ કે પોલીસ તપાસ મા મોનીકા ના મોબાઈલ મા એક વિડીઓ મળી આવ્યો હતો જેમા તેઓ રડતા રડતા કહ્યુ હતુ કે “હું મારું જીવન ખતમ કરી રહી છું. જેની જવાબદારી અન્ય કોઈ નહીં પણ હું પોતે જ છું.હું હવે જીવવા નથી માગતી. મને માફ કરી દો.બધાં ખુશ રહો, સારી રીતે રહો.
મારી કંઈ ભૂલ હોય તો માફ કરી દેજો. સોરી મા, સોરી પપ્પા, ચંકી, ધીરજ મને માફ કરી દેજો. હું મારું જીવન ખરાબ નથી કરવા માગતી. હું હવે મારું જીવન જાતે જ ખતમ કરી રહી છું. કોઈની કંઈજ ભૂલ નથી. બધો મારો જ વાંક છે. જિંદગીમાં બધાં આગળ વધો, યશિકા દીદી સોરી. હું હવે જીવવા નથી માગતી. જીજી તમે ધ્યાન રાખજો. મારા બધાં જ કપડાં, સામાન બધું જ તમારું છે.”