અભિનેત્રી અંકિતા લોખંડે નો સામે આવ્યો અલગ જ અંદાજ ! એક એવોર્ડ સેરેમની માં પહોંચતા જ…જુઓ ફોટા.

બૉલીવુડ ના અને ટીવી સિરિયલ ના અભિનેતા અને અભિનેત્રી તેના જીવન ને લઇ ને અથવા તો અન્ય કોઈ ને કોઈ બાબતે ચર્ચા નો વિષય બનતા જ હોય છે. ટીવી અને સિરિયલ ની અભિનેત્રી એવી અંકિતા લોખંડે અને તેના પતિ વિકી જૈન ને તો સૌ કોઈ લોકો જાણે જ છે. બંને ના લગ્ન બાદ બને ખાસા એવા સમાચારો ની હેડલાઈન બનતા જ હોય છે. ફરી અંકિતા નો એક અલગ જ અંદાજ જોવા મળ્યો હતો.

અભિનેત્રી અંકિત લોખંડે અને તેના પતિ વિકી જૈન એક એવોર્ડ સેરેમની માં પહોંચ્યા હતા. એવામાં અંકિતા લોખંડે ફરી તેના અલગ જ અંદાજ માં નજર આવી હતી. લોકો જાણે છે એમ અંકિતા લોખંડે ટીવી સિરિયલ પવિત્ર રિશ્તા માં અર્ચના નો રોલ પ્લે કરતી હતી. આ સિરિયલ થી જ અંકિત લોખંડે ભારત ના દરેક લોકો ની મોટી ફેન છે.

આ ઉપરાંત અંકિતા લોખંડે અને તેના પતિ વિકી જૈન ” સ્માર્ટ જોડી ” રિયાલિટી શો ના વિનર પણ રહી ચૂકેલા છે. આ વિજેતા બનતા ની સાથે તેને 25-લાખ રૂપિયાનું ઇનામ પણ મળ્યું હતું. ઉલ્લેખનીય છે કે, અંકિતા અને વિકી એ વર્ષ 2014 ના ડિસેમ્બર મહિનામાં લગ્ન કર્યા હતા. અને ત્યારબાદ બંને નું લગ્ન જીવન ખુબ જ સારી રીતે ચાલી રહ્યું છે. હાલમાં બંને એક એવોર્ડ સેરેમની માં પહોંચતા ની સાથે જ તેને જોતા જ તેના ફેન્સ ના ઉડી ગયા હોશ.

આ સેરેમની માં અંકિતા લોખંડે શિમરી ગ્રીન બેકલેસ ડ્રેસ પહેરીને પહોંચી હતી. આ ડ્રેસ માં તે ખુબ જ સુંદર લાગતી હતી. આને લીધે જ ફરી તેના ફોટા સોશિયલ મીડિયા પર શેર થયેલા જોવા મળે છે. આ સાથે જ તેણે રિગ્સ, હિલ્સ, આઈ શેડો, હેવી મસ્કરા જેવી અનેક વસ્તુ પહેરીને આવતા જ એવોર્ડ સેરેમની માં ચાર ચાંદ લગાવી દીધા હતા. અને તેના પતિ વિકી જૈન તેણી ની સાથે હતા.

તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Spread the love

Leave a Reply

Your email address will not be published.