અભિનેત્રી જાહ્નવી કપૂરે લાઇટ પિન્ક ડ્રેસ માં એવું કર્વી ફિગર બતાવ્યું કે જોનાર દરેક તો આંખો ફાડીને જોતા જ રહી ગયા….જુવો તસવીરો
બૉલીવુડ અભિનેત્રી જાનવી કપૂર સોશિયલ મીડિયા પર બહુ જ એક્ટિવ જોવા મળે છે. જાનવી કપૂર હાલમાં પોતાની લેટેસ્ટ તસ્વીરો સોશિયલ મીડિયા પર શેર કરી રહી છે. ત્યારે જાનવી કપૂર એ ફરી એકવાર પોતાની હોટ અને સ્ટાઇલિસ્ટ અદાઓથી તેના ફેંસ ને પોતાના દિવાના બનાવી દીધા છે. અને પોતાની આવી હોટ તસ્વીરો સોશિયલ મીડિયા પર શેર કરીને ફેંસ ને ખુશ કરી દીધા છે. જાનવી કપૂર જલ્દી જ ફિલ્મ ‘ બાવલ ‘ માં નજર આવાની છે.
જાનવી કપૂર ની આ ફિલ્મ ઓટીટી પર રિલિજ થવાની છે હાલમાં તો અભિનેત્રી જાનવી કપૂર ની સામે આવી રહેલ તવીરો તેના ફેંસ ને પાગલ બનાવી રહી છે. જાનવી કપૂર એ પોતાના ઇન્સત્રાગરમ હેન્ડલ પરથી પોતાની થોડી હોટ અને ગ્લેમરસ ફોટો શેર કરી છે જેમાં જાનવી કપૂર ની એક થી એક ચડિયાતી તસ્વીરો જોવા મળી રહી છે. આ તસવીરોમાં જાનવી કપૂર ની અદાઓ જોઈને તેના ફેંસ મદહોશ બની રહ્યા છે.
તમે તસવીરોમાં જોઈ શકો છો કે અભિનેત્રી જાનવી કપૂર એ બોડીકોન ડ્રેસ પહેરી છે. જાનવી કપૂર ની ઉપર આ ડ્રેસ બહુ જ ખૂબસૂરત લાગી રહી છે.જેમાં આ યુનિક બોડીકોન ડ્રેસ ની સાથે અભિનેત્રી એ ખુલ્લા વાળ રાખ્યા છે જે તેની ખૂબસૂરતીમાં ચાર ચાંદ લગાવી રહ્યા છે. હાલમાં તો જાનવી કપૂર ની આ લેટેસ્ટ હોટ તસ્વીરો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહી છે.
આની પહેલા પણ અભિનેત્રી જાનવી કપૂર એ એક બ્લેક કલર ની બોડીકોન ડ્રેસ ની સાથે ની પોતાની કાતિલ અદાઓની તસ્વીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી જેમાં બ્લેક કાલર ના આઉટફિટમાં અભિનેત્રી એ પોતાનું કર્વી ફિગર ફ્લોનત કર્યું હતું.આમ તો ઘણીવાર અભિનેત્રી જાનવી કપૂર રિવિલિંગ ડ્રેસ સાથેની પોતાની તસ્વીરો શેર કરીને પોતાનો બોલ્ડ અંદાજ દેખાડતી હોય છે .
ત્યારે અભિનેત્રી ની ગ્લેમરસ તસ્વીરો ની આતુરતા પૂર્વક તેના ફેંસ રાહ પણ જોતાં હોય છે. જો જાનવી કપૂર ના કરિયર ની વાત કરવામાં આવે તો તેમણે વર્ષ 2018 થી એકટિંગમાં ડેબ્યું કર્યું હતું , જાનવી કપૂર ની પહેલી ફિલ્મ ‘ ધડક ‘ હતી. જાનવી કપૂર આ ફિલ્મ પછી બીજી થોડી ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે ત્યારે હાલમાં હવે અભિનેત્રી જાનવી કપૂર ફિલ્મ ‘ બવાલ ‘ અને ‘ મિસ્ટર ઓર મીસેજ માહી ‘ માં નજર આવશે.