અભિનેત્રી ‘જેનીફર વિન્ગેટે’ ખાસ વાત નું સેલિબ્રેશન કરવા બીચ પર જઈ એવા એવા ફોટો પડાવ્યા કે…જુઓ ફોટા.
ટીવી સિરિયલ ની સુંદર અભિનેત્રી એવિ જેનીફર વિન્ગેટ ભારત માં લોકો ની પ્રિય અભિનેત્રી માની એક છે. જેનીફર વિન્ગેટ અવારનવાર પોતાના ફોટા સોશિયલ મીડિયા પર શેર કરતી હોય છે. તેના ફોટા તેના ફેન્સ ને ખુબ જ પસંદ આવતા હોય છે. જેનીફર વિન્ગેટ ટીવી સિરિયલ ઉપરાંત વેબ સિરીઝ કોડ એમ માં પણ કામ કરેલું છે. હાલમાં જેનીફર વિન્ગેટ તેના સોશિયલ મીડિયા પર એવા ફોટો શેર કર્યા કે સોશિયલ મીડિયા પર આગ લગાવી દીધી.
જેનીફર વિન્ગેટ ના લગ્ન જીવન ની વાત કરી એ તો, તેણે વર્ષ 2012 માં ટીવી એક્ટર કરનસિંહ ગ્રોવર સાથે લગ્ન કર્યા હતા. પરંતુ બને નું લગ્ન જીવન લામ્બો સમય ચાલ્યું નહિ. બને લગ્ન ના માત્ર 2 વર્ષ માં જ અલગ થઇ ગયા હતા. જેનીફર વિન્ગેટ એ હાલ માં એક ખાસ વાત નું સેલિબ્રેશન કરવા માટે બીચ પર જય ને ફોટોશૂટ કરાવ્યું હતું.
જેનીફર વિન્ગેટ ના સોશિયલ મીડિયા પર હાલમાં 13 મિલિયન ફોલોવર્સ થઇ ચુક્યા છે. 13 મિલિયન ફોલોવર્સ ના સેલિબ્રેશન માટે જેનીફર વિન્ગેટ બીચ પર જઈ બોલ્ડ લુક માં ફોટોશૂટ કરાવ્યું હતું. ફોટોશૂટ કરાવતા બીચ ની રેતી પર 13 મિલિયન લખ્યું હતું. સાથોસાથ તેના ચાહકો નો આભાર માન્યો હતો. જેનીફર વિન્ગેટ ઘણા બધા મુવી માં જોવા મળેલી છે.
જેનીફર વિન્ગેટે 1995 માં ” અકેલે હમ અકેલે તુમ ” થી પોતાની કરિયર ની શરૂઆત કરી હતી. ત્યારબાદ ” રાજા કી આયેગી બારાત ”, ” રાજા કો રાની સે પ્યાર હો ગયા ” વગેરે માં રોલ ભજવ્યો હતો. આ ઉપરાંત ” કુછ ના કહો ” મુવી માં ચાઈલ્ડ નો રોલ ભજવ્યો હતો. આ ઉપરાંત તેને ટીવી સિરિયલ ” કસૌટી જિંદગી કી ” માં સ્નેહા નું પાત્ર ભજવ્યું હતું. અને ડાન્સ સિરિયલ ” ઝરા નાચકે દિખગો ” ની વિનર પણ રહેલી છે.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.