90 ના દાયકામાં અનેક બોલીવુડના અભિનેતા અને અભિનેત્રીઓ પોતાનું નામ કમાઈ ચૂક્યા છે. 90 ના દાયકા ની સુંદર અભિનેત્રીઓ માની એક અભિનેત્રી એટલે રવિના ટંડન. રવિના ટંડનની વાત કરવામાં આવે તો તેને એક થી એક ચડિયાતી મુવીમાં કામ આપેલું છે. રવિના ટંડન ના બોલીવુડના અભિનેતા અક્ષય કુમાર અને અજય દેવગણ ની સાથે પણ અફેરના સમાચારો સામે આવી ચૂક્યા હતા. પરંતુ બંનેની સાથેનો પ્રેમ લગ્ન સુધી પહોંચી શક્યો ન હતો.
અભિનેત્રી રવિના ટંડને વર્ષ 2004માં અનિલ થડાની સાથે લગ્ન કરી લીધા હતા. રવિના ટંડન અને તેના પતિ અનિલ થડાને હાલમાં બે બાળકો છે. જેમાં પુત્રી રાશા અને પુત્રી પુત્ર રણબીર થડા છે. રવિના ટંડન નાની ઉંમરથી જ એક્ટિંગ સાથે સંકળાયેલી હતી. કારણ કે રવિના ટંડનના પિતા રવિ ટંડન પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા હતા. રવિના ટંડનની પુત્રી રાશા થડાની વાત કરવામાં આવે તો તે સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ એક્ટિવ રહે છે.
બે લાખથી પણ વધારે તેના ફોલોવર્સ instagram માં જોવા મળે છે. રવિના ટંડન ની પુત્રી રાશા ટંડનની સુંદરતા એવી છે કે બોલીવુડની યુવાન અભિનેત્રીઓ પણ તેની પાસે ફીકી લાગે છે. રાશા પોતાના એકાઉન્ટ ઉપર એક થી એક હોટનેસ વાળા ફોટા શેર કરતી હોય છે જે તેના ચાહકોને ખૂબ જ પસંદ આવતા હોય છે. હાલમાં તેણે બ્લેક ટીશર્ટ સાથેનો એક સુંદર પોઝ આપતો ફોટો શેર કરેલો છે જેના ઉપર તેના ચાહકો પાગલ થઈ ચૂક્યા છે.
સુંદરતાની બાબતમાં રવિના ટંડનની પુત્રી એ રવિના ટંડન થી એક ડગલું આગળ જોવા મળે છે. રવિના ની પુત્રી રાશા ની વાત કરવામાં આવે તો તેનો જન્મ 15 માર્ચ 2005 ના રોજ મુંબઈ શહેરમાં થયો હતો. રાશા હાલમાં અભ્યાસ કરી રહી છે લોકો કહે છે કે તે પણ તેની માતાની જેમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પગ મુકશે પરંતુ આ બાબતે હજુ કોઈ સત્તાવાર કહેવું મુશ્કેલ પણ લાગી રહ્યું છે. રવિના ટંડન પણ સોશિયલ મીડિયા ઉપર ખૂબ એક્ટિવ રહેતી હોય છે તે પણ તેની દીકરીના ફોટાઓ શેર કરતી હોય છે અને આ મા દીકરી ની જોડીને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા હોય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!