અભિનેત્રી રેખા એ આટલા બધા લોકો સાથે બનાવ્યો હતો પ્રેમ-સંબંધ અમિતાભ બચ્ચન ને તો તે મનોમન, નામ જાણી ચોકી જશે.
બોલીવુડની એક સમયની સુપરસ્ટાર અભિનેત્રી એટલે રેખા. અભિનેત્રી રેખા એક સમયે ખૂબ જ એક થી એક ચડીયાતી મુવીમાં કામ કરતી હતી અને તે તેના દેખાવ અને સુંદરતા ને કારણે ખૂબ જ પ્રખ્યાત થઈ હતી. રેખાના જીવનમાં ખૂબ જ ઉતાર ચઢાવ આવેલા જોવા મળે છે. સમાચારો પરથી જાણવા મળ્યું હતું કે રેખા ના જીવન બાબતે એક જ્યોતિષ્ય દ્વારા ભવિષ્યવાણી કરી હતી કે રેખાના ગ્રહોનો એવો સંયોગ છે કે તેમને ક્યારેય પતિનું સુખ નહીં મળે આથી રેખા આજ સુધી પણ પતિનું સુખ મેળવી શકી નથી. પરંતુ રેખાના જીવનમાં અનેક એવા પુરુષો આવ્યા કે જેમની સાથે રેખાએ સંબંધો ના કારણે સમાચારોમાં ખાસ હેડલાઈન બનાવતી હતી. અમિતાભ બચ્ચનથી માંડીને સંજય દત્ત અને એવા અનેક એવા અભિનેતાઓ આવ્યા કે જેને રેખા સાથે સમય પસાર કર્યો હતો પરંતુ તેની સાથે લગ્ન કર્યા ન હતા. તો ચાલો આજે આપણે જાણીએ કે રેખાના જીવનમાં કયા કયા પુરુષોએ ભાગ ભજવેલો છે.
વિનોદ મેહરા- અભિનેત્રી રેખા અને વિનોદ મહેરાના સંબંધો એ એક સમયે ખૂબ જ જોર પકડેલું હતું. એવું કહેવામાં આવે છે કે રેખા અને વિનોદ મહેરા યે ગુપ્ત રીતે લગ્ન પણ કરી લીધા હતા. પરંતુ ત્યારબાદ આ વાતને રેખા એ નકારી કાઢી હતી અને તેને કહ્યું કે તે બંને એક સારા મિત્ર જ છે.
કિરણ કુમાર- વિનોદ મહેરા સાથેના સંબંધોના અંત આવ્યા બાદ રેખાનું નામ અભિનેતા કિરણકુમાર સાથે જોડાયું હતું કહેવાય છે કે વિનોદ મહેરા સાથેના બ્રેકઅપ બાદ રેખા કિરણકુમાર સાથે ખાસ એવા સંબંધમાં હતી પરંતુ તેની સાથે પણ સંબંધો ખાસ એવા ચાલ્યા ન હતા.
સંજય દત્ત- બોલીવુડના અભિનેતા સંજય દત્ત સાથે રેખાનું નામ ખૂબ જ જોવા મળ્યું હતું. એવા સમાચારો પણ સામે આવ્યા હતા કે સંજયદત અને રેખા એ લગ્ન પણ કરી લીધા હતા પરંતુ આ વાતમાં કોઈ સત્યતા જાણવા મળી ન હતી અને તેની સાથેના સંબંધનો પણ અંત આવ્યો હતો.
અમિતાભ બચ્ચન- સૌથી વધુ જો રેખાનું નામ કોઈ સાથે જોડાયેલું હોય તો તે છે બોલીવુડના સદીના મહાનાયક અમિતાભ બચ્ચન. જ્યાર થી અમિતાભ બચ્ચન અને રેખા મળ્યા હતા ત્યારથી રેખાના મનમાં અમિતાભ બચ્ચન વિશે એક અનોખું માન સન્માન હતું અને રેખાના મનમાં અમિતાભ બચ્ચનનું સ્થાન એક પતિ તરીકેનું હતું. પરંતુ ફૂલી મુવી ના અકસ્માત સમયે અમિતાભ બચ્ચનનો અકસ્માત થયો હતો ત્યારે જયા બચ્ચને અમિતાભ બચ્ચનની ખૂબ સેવા કરી હતી અને ત્યારે થી રેખા દૂર થઈ ગઈ હતી આજે પણ અમિતાભ બચ્ચન પ્રત્યે રેખાનું ખૂબ જ માન સન્માન જોવા મળે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!