કશ્મીર ની વાદીઓમાં અભિનેત્રી સારા અલી ખાન નદી , બકરી અને નાના બાળકો સાથે સુકુન નો સમય પસાર કરતી જોવા મળી… જુવો ખૂબસૂરત તસ્વીરો
પોતાની ખૂબસૂરતી અને શાનદાર એક્ટિંગ થી આજે બૉલીવુડ બહુ જ સારી ઓળખાણ બનાવી ચૂકેલી ઈન્ડસ્ટ્રી ની બહુ જ ખૂબસૂરત અને ગ્લેમરસ અભિનેત્રી સારા અલી ખાન આજે કઈક એવી સેલિબ્રિટીઓ માં શામિલ છે કે જે પોતાની પર્સનલ લાઈફ અને પ્રોફેશનલ લાઈફ ને સારી રીતે બેલેન્સ કરતી નજર આવે છે. હાલમાં જ બૉલીવુડ અભિનેત્રી સારા અલી ખાન પોતાની ફિલ્મ ‘ જરા હટકે જરા બચકે ‘ ની સક્સેસ ને એન્જોય કરી રહી છે.
વિક્કી કૌશલ અને સારા અલી ખાન સ્ટારર આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત તાહિ છે ફિલ્મ ની સફળતા બાદ હવે સારા અલી ખાન જશ્ન માનવતી નજર આવી રહી છે ત્યારે હાલમાં જ અભિનેત્રી સારા અલી ખાન કશ્મીર પહોચી છે જ્યાથી તેની ખૂબસૂરત તસ્વીરો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહી છે આ તસ્વીરો માં સારા અલી ખાન ક્યારેક નાના બાળકો ની સાથે પોતાનો કવાલી ટાઈમ પસાર કરતી નજર આવે છે તો ક્યારેક બકરી ને પ્રેમ કરી રહી છે. ઇન્ટરનેટ પર સામે આવી રહેલ આ તસવીરોમાં સારા અલી ખાન એક બ્લેક પેન્ટ અને બ્લેક કલર ની જેકેટ પહેરેલી નજર આવી રહી છે
જેમાં આલ્ફાબેટ લખેલા છે, આ તસ્વીરો માં સારા અલી ખાન એક શીલા પર બેઠી ને પોતાનું મો છુપાવતી નજર આવી રહી છે. સામે આવી રહેલ બીજી તવીરમાં સારા અલી ખાન પોતાના ખોળામાં એક બકરી ને લઈને ચૂલાની પાસે બેઠી છે. સામે આવેલ ત્રીજી તસવીરમાં જોઈ શકાય છે કે સારા અલી ખાન બકરી ને પ્રેમ કરી રહી છે. જ્યાં અભિનેત્રી એ આંખો પર સફેદ અને કળા રંગ ના ગોગલ્સ સાથે બકરીના બચ્ચને ઓટના ખોળામાં લઈને બેઠી છે.
સામે આવેલ અન્ય એક તસવીરમાં સારા અલી ખાન નાના નાના બાળકો ની સાથે ક્વાલિટી ટાઈમ પસાર કરતી અંજાર આવી રહી છે જેમાં સારા ન્ન બાળકોની સાથે બહુ જ કુલ અંદાજમાં એક શીલા પર બેસી ને પોઝ આપી રહી છે. એક તસવીરમાં સારા અલી ખાન એક નદી ની પાસે છતાં પર સૂઈને પોઝ આપી રહી છે આ તસ્વીરોને શેર કરતાં સારા અલી ખાન એ કેપશન માં લખ્યું છે કે જ્યારે આત્મા સંતુસ્ત હોય, પહેલા બકરી થી અને પછી બાળકો સાથે દોસ્તી કરી અને પછી અમે ચા પીધી જે મને બહુ જ પસંદ છે.
એક તસવીરમાં સારા અલી ખાન પહાડો ની વચ્ચે રેડ જેકેટ પેરી ને દુવા પઢતી નજર આવી રહી છે. જેની ડાઓ દરેક લોકોને પસંદ આવી રહી છે. અન્ય એક તસવીરોમાં સારા અલી ખાન ઐતિહાસિક ઇમારતોમાં ફરતી નજર આવી રહી છે. જ્યાં તે સફેદ કલરના સૂટ માં ખૂબસૂરત લાગી રહી છે. જો કામની વાત કરવામાં આવે તો સારા અલી ખાન બહુ જ જલ્દી ફિલ્મ ‘ મેટ્રો ઇન દીનો ‘ માં નજર આવશે. આ ફિલ્મ માં સારા ની સાથે આદિત્ય રોય કપૂર નજર આવશે.