Entertainment

બિગ બોસ ફેમ અફ્સાના ખાનના પ્રીવેડિંગ ફોટાઓ વાયરલ આ વ્યક્તિ સાથે થઈ રહ્યા છે લગ્ન તેઓ…

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં લગ્નનો સમયગાળો ચાલી રહ્યો છે લગ્નના આ રંગમાં અનેક લોકો રંગાઈ જશે અને પવિત્ર અગ્નિ ની સાક્ષિએ જીવન સાથી સાથે નવા જીવનની શરૂઆત કરશે. આપણે સૌ જાણીએ છે કે જાણે હાલમાં દરેક જગ્યા એ માંગલ મય વાતાવરણ છે દરેક જગ્યાએ લગ્નના ગીતો સાંભળાઇ રહ્યા છે.

તેવામાં લગ્નને લઈને સામાન્ય લોકોથી લઈને અનેક કલાકારો પણ લગ્નના આ સમયગાળા માં પ્રભુતા માં પગલાં કરી ચૂક્યા છે જ્યારે અમુક કલાકારો હવે લગ્ન ના બંધન માં જોડાવા ના છે આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં અનેક કલાકારોએ લગ્ન કરી લીધા છે તેવામાં હવે આ યાદીમાં એક નવું નામ જોડાવા જઈ રહ્યું છે. હાલમાં જ અફસાના ખાનના પ્રીવેડિંગ ફોટાઓ સોશ્યલ મીડિયા પર ઘણા વાયરલ થઈ રહ્યા છે.

મિત્રો જાણકારી માટે જણાવી દઈએ કે અફ્સાના ખાન પંજાબી સિંગર છે અને તેઓ બિગ બોસ 15 માં પણ જોવા મળ્યા હતા જણાવી દઈએ કે સિંગર અફસાના ખાન અને સાજ ના લગ્ન થઈ રહ્યા છે લગ્ન પહેલા તેમણે અદભુત પ્રી-વેડિંગ ફંક્શન્સ યોજ્યુ હતું. જો વાત આ ફન્ક્શન માં હાજર લોકો અંગે કરીએ તો અફ્સાના ખાન ની ખુશીઓ માં બિગ બોસ 15 ના ઘણા મિત્રો હાજર હતા.

જો વાત પ્રી-વેડિંગ ફંક્શન્સ અંગે કરીએ તો જણાવી દઈએ કે 18 ફેબ્રુઆરીની સવારે અને સાજે વર અને કન્યા ની હલ્દી ની વિધિ યોજાઈ આ સમયે બિગ બાસ 15 ની કંટેન્સટ ડોનલ બિષ્ટ અને બિગ બાસ ઓટીટી ફેમ અક્ષરા સિંહ આ ફંક્શન્સ નો ઘણો આનંદ લીધો અને લગ્નને લઈને ખુશીઓ નો માહોલ સર્જ્યો.

જો વાત હલ્દી ની વિધિમા વર અને કન્યા ના પોશાક અંગે કરીએ તો અફ્સાના ખાને પીળા રંગના ચણિયા ચોળિ પહેર્યા હતા. ઉપરાંત કાનમાં મોટી ગોલ્ડન બુટીઓ અને ચહેરા પર કાળા રંગના ચશમા પહેર્યા હતા જ્યારે સાજ પીળા કુર્તા માં જોવા મળ્યા આ સમયે પીળા કપડામાં વર અને કન્યા બંને ઘણા સુંદર લાગી રહ્યા હતા.

તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *