દયાબહેન, મહેતા સાહેબ બાદ હવે શું ટપ્પુ પણ…ટપ્પુ વિષે એવી બાબત જાણવા મળી કે…
ભારત માં લોકો ની કોમેડી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા. દરેક લોકો ની પ્રિય છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલ ને હવે ટૂંક જ સમય માં 14-વર્ષ પુરા થવા જય રહ્યા છે. તેમાં આવતા કલાકારો દરેક ભારતીય લોકો ના પ્રિય છે. પરંતુ છેલ્લા ઘણા સમય થી ટીવી સીરિયલ માંથી એક પછી એક કલાકારો સિરિયલ છોડી ને જય રહ્યા છે.
હાલમાં થોડા સમય પહેલા જ મહેતા સાહેબે ટીવી સિરિયલ ને અલવિદા કહી દીધુ હતું. તેની પહેલા દિશા વાકાણી શો માં પાછી ફ્રરવાની નથી તે પણ ફાયનલ થઇ ગયું હતું. જોકે નવા દયાબહેન થોડા સમય માં ટીવી સિરિયલ માં જોવા મળશે તેવું જાણવા મળ્યું હતું. એવામાં છેલ્લા ઘણા એપિસોડ થી ‘ ટપુ ‘ નું પાત્ર ભજવનાર રાજ અનડકટ જોવા મળતો નથી.
સિરિયલ માં જોવા મળે છે કે ટપુ બહાર અભ્યાસ માટે ગયો છે. તેમ કહી ને એપિસોડ માં ટપુ ને બતાવવા માં આવતો નથી. પરંતુ હવે લાગે છે કે, રાજ અનડકટ પણ કદાચ શો માં પાછો ફરવાનો નથી. કારણ કે, રાજ અનડકટે ઇન્સ્ટાગ્રામ એકાઉંટ માં તેના ફોટા બૉલીવુડ ના અભિનેતા રણવીર સિંહ સાથે મૂકી ને તેની સાથે ના નવા પ્રોજેકટ માં કામ કરવાનો છે. તેમ જણાવ્યું હતું. એટલે કે હવે ટપુ બૉલીવુડ ના અભિનેતા સાથે જોવા મળશે. જુઓ ફોટા.
View this post on Instagram
એટલે કે હવે ટપુ નું પણ સિરિયલ માં પાછું ફરવું મુશ્કિલ લાગી રહ્યું છે. આ ઉપરાંત સિરિયલ માંથી બાવરી એ પણ એકઝિટ લઇ લીધેલી છે. જુના કલાકારો એકઝિટ લેતા જાય છે અને સિરિયલ માં નવા કલાકારો એંટ્રી કરતા જોવા મળે છે. હવે જોવાનું રહ્યું કે દયાબહેન ના પાત્ર માં બીજા ક્યાં અભિનેત્રી શો માં ધમાલ મચાવવા આવશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!