ધ કપિલ શર્મા શો છોડ્યા પછી સુનીલ ગ્રોવર એવી જિંદગી જીવવા માટે મજબૂર થઈ ગયા છે કે તેમની હાલત જોઈને દિલને આઘાત લાગશે…જુવો વિડિયો
કોમેડિયન સુનિલ ગ્રોવાર પોતાના મસ્તીખોર અદાજ થી લોકોને હસાવીને લોટપોટ કરવાની કળા બખૂબી જાણે છે. સુનિલ ગ્રોવાર ‘ ધ કપિલ શર્મા શો ‘ ને છોડી ચૂક્યા છે.પરંતુ આમ છતાં તેઓ હજુ પણ પોતાના વિડિયોના કારણે પોતાના ફેંસ ની સાથે હમેસા મસ્તી મજાક ના વિડીયો શેર કરતાં રહે છે અને પોતાના ફેંસ ને મનોરંજન પૂરું પાડતા હોય છે. ત્યારે હાલમાં જ સુનિલ ગ્રોવાર નો એક વિડીયો ઇન્ટરનેટ ની દુનિયામાં બહુ જ જડપથી વાઇરલ થઈ રહ્યો છે. આ વિડિયોમાં સુનિલ ગ્રોવાર એવું કામ કરતાં નજર આવી રહ્યા છે જે જોઈને તેમના ફેંસ ને આંચકો લાગી રહ્યો છે.
જી હા કોમેડિયન સુનિલ ગ્રોવાર કે જે ‘ ધ કપિલ શર્મા શો ‘ માં ડો . ગુલાટી નો કિરદાર નિભાવીને લોકોને હસવાનું કામ કરતાં હતા તે સુનિલ ગ્રોવાર અત્યારે ભારે વરસાદમાં એક દુકાન પર બેસીને મકાઇ ને શેકી રહ્યા છે અને તેના માટે હાથ પંખો ચલાવી રહ્યા છે. આ વિડિયોને શેર કરતાં સુનિલ ગ્રોવાર એ કેપશનમાં લખ્યું છે કે બીજા મિશન ની તલાશ માં. સુનિલ ગ્રોવારના આ વિડીયો પર રીએકટ કરતાં એક યુજરે લખ્યું કે ધંધામાં થોડા સમય માટે ટકી રહો મોટા ભાઈ ત્યારે ચલસે,
રોજ ધંધા બદલો છો. ત્યાં જ એક બીજા યુજરે લખ્યું કે જ્યારે સારી રીતે મકાઇ શેકાઈ જાય તો ભાઈ અમને પણ બોલાવજો. માત્ર આટલું જ નહીં સુનિલ ગ્રોવાર વરસતા વરસાદ માં રસ્તા પર છત્રી પણ વેચતા નજર આવી રહ્યા છે. આ તસવીરમાં જોઈ શકાય છે કે સુનિલ ગ્રોવાર રસ્તા પર બેઠા છે અને છત્રી વેચી રહ્યા છે. આ તસવીર ને શેર કરતાં સુનિલ ગ્રોવાર એ કેપશન માં લખ્યું કે આટલો વરસાદ, મારી પોતાની છત્રી પણ વેચાઈ ગઈ.
View this post on Instagram
તમને જણાવી દઈએ કે સુનિલ ગ્રોવાર એટલી કુમાર દ્વારા નિર્દેશિત ફિલ્મ’ જવાન ‘ માં નજર આવશે. આ ફિલ્મ માં શાહરુખ ખાન એ નયનતારા ની સાથે વિજય સેતુપતિ, સાનયા મલ્હોત્રા અને રિધ્ધિ ડોગરા પણ લીડ રોલમાં નજર આવશે. આ ફિલ્મ માં દિપીકા પાદુકોણ અને થલપતિ વિજય પણ કીમિયો કરતાં જોવા મળશે. શાહરુખ ખાન અને નયનતારા ની આ ફિલ્મ 7 સપ્ટેમ્બર ના રોજ બોક્સ ઓફિસ પર રિલિજ થશે. આ ફિલ્મની દર્શકો બહુ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
View this post on Instagram