બાળકના જન્મ બાદ બચવું મુશ્કેલ હતું ભારતી સિંહનુ આ વિડીયોમાં જોઈ શકાય છે કે ભારતી હોસ્પીટલમાં જ..
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે કોઈ ને હસાવ્વા જેટલું પુણ્ય નું કામ કોઈ નથી લોકોમાં ખુશીઓ ફેલાવ્વી એ દરેક માટે ઘણું મુશ્કેલ પરંતુ સૌથી સારું કામ છે આપણે અહીં આવાજ એક કલાકાર વિશે વાત કરવાની છે કે જેઓ છેલ્લા ઘણા સમયથી લોકોને પેટ પકડી ને હસાવી રહ્યા છે આપણે અહીં સૌથી લોક પ્રિય કોમેડીયન અને લાંબા સમયથી લોકોના દિલ પર રાજ કરનાર ભારતી સિંહ વિશે કરવાની છે.
આપણે સૌ જાણીએ છિએ કે ભારતી એક્ટિંગ જગત નું ઘણું જાણીતું નામ છે તેઓ અનેક શોમાં જોવા મળે છે અને પોતાના હુનર અને આવડત થી લોકોને ઘણા જ મનોરંજન આપે છે આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં ભારતી સિંહ તેમની પ્રેગ્નેન્સી ને લઈને ઘણા ચર્ચામાં છે જોકે હાલમાં આ બાબત ને લઈને એક વિડીયો પણ સામે આવ્યો છે જેના વિશે આપણે અહીં વાત કરવાની છે.
જણાવી દઈએ કે ભારતી શિહે એક બાળક ને જન્મ આપ્યો છે જોકે બાળક ના જન્મ બાદ ભારતી ની હાલત ઘણું નાજુક હતી જોકે બાદમાં હાલત માં સુધાર જોવા મળ્યો હતો જો વાત વાયરલ વિડીયો અંગે કરીએ તો તેમા ભારતી લેબર પેન છે અને હોસ્પિટલમાં બાળકનો જન્મ આપવાનું રાહ જોઈ રહ્યું છે. જણાવી દઈએ કે આ વિડિયો ભારતી પોતે જ શૂટ કરે છે
જે બાદ વિડીયોને પોતનિ યુ ટ્યુબ ચેનલ પર શેર કર્યો છો. લાઈફ ઓફ લિબાચિયા યુટ્યુબ ચેનલ પર પોતાની વિડીયો શેર કરતા સમયે આ કપલે વિડિયો નું ટાઈટલ ” ઇટ્સ અ બોય ગુડ ન્યુઝ આઉટ ” આમ આપ્યું છે. જો વાત વિડીયો અંગે કરીએ તો વિડીયો ની શરૂઆત ભારતી સિંહના અવાજથી થાય છે કે જ્યાં તેઓ બોલતા નજર આવી રહી છે કે ફાઇનલી અમે બેબી લેવા જઈ રહ્યા છીએ.
વિડીયો અંગે આગળ વાત કરિએ તો તેમાં ભારતી એક જ બાળક રાખવાની સૂચના આપી રહી છે ત્યાં હર્ષ ભારતી પાસેથી 6 બાળકોની માંગ કરી રહ્યો છે. આ સમયે ગાડી માં સવાર અને હોસ્પિટલ જ ઇ રહેલા ભારતી સિંહના ચહેરા પર ગભરાટ અને ઉત્તેજનાનું સ્તર સ્પષ્ટ દેખાઇ છે. હોસ્પીટલ પહોંચ્યા બાદ પણ ભારતી સિંહ નર્સની પૂછપરછ કરતી જોવા મળી હતી.
બાળક ના આગમન ની ખુશી ને લઈને ભારતી અને હર્ષ દરેક ક્ષણને પોતાના કેમેરામાં કેદ કરતા હતા વિડિયોના અંતમાં, તે બંને તેમના ચાહકોને જણાવે છે કે તેમના નાના રાજકુમારે આ દુનિયામાં જન્મ લીધો છે. જોકે બાળક ના જન્મ બાદ પણ આવી સ્થિતિમાં ભારતીની આ ઈચ્છા અધૂરી રહી. હતી
જણાવી દઈએ કે જ્યારે એક રિપોર્ટરે તેમને પૂછ્યું કે તમારે દીકરો જોઈએ છે કે દીકરી. આ સવાલ પર ભારતી સિંહે જવાબ આપ્યો કે, ‘મારે એક છોકરી જોઈએ છે. મારા જેવા મહેનતુ. તમારા જેવો નથી, જે કોઈ છોકરીને રોકીને ઈન્ટરવ્યુ લે છે. જોકે હાલમાં ભારતી અને હર્ષ એક દીકરા ના માતા પિતા બની ગયા છે.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.