Entertainment

ઐશ્વર્યા રાય ના બોલ્ડ ફોટોશૂટ થી બચ્ચન પરિવાર એવો ગુસ્સે ભરાણો હતો કે નો કહેવાનું કહ્યું…જુઓ ફોટા.

Spread the love

બૉલીવુડ ના એક્ટર અને એક્ટ્રેસ પોતાના જીવન ને લઇ ને અથવા તો પોતાના મુવી ને લઇ ને લોકો ની વચ્ચે ખાસ એવા ચર્ચા માં આવતા હોય છે. બૉલીવુડ ના મહાન અભિનેતા એવા અમિતાભ બચ્ચન તેના જેવું બૉલીવુડ માં કોઈ એ નામ નહીં કર્યું હોય. અમિતાભ બચ્ચન કરોડો ભારતીય લોકો ના દિલો માં રાજ કરેર છે. એની એક્ટિંગ જોઈ ને લોકો સ્તબ્ધ થઇ જતા હોય છે.

અમિતાભ બચ્ચન ની સાથે તેનો પુત્ર અભિષેક બચ્ચન પણ એક સારો અભિનેતા છે. અભિષેક બચ્ચન ની પત્ની ઐશ્વર્યા રાય બચ્ચન ની વાત કરી એ તો તે પણ ઘણા બધા બૉલીવુડ ના મુવી માં કામ કરી ચુકી છે. પરંતુ બૉલીવુડ ના મુવી કરતા પણ વધારે તે રેડ કાર્પેટ અપિરિયન્સ થી પોતાનું નામ જાળવી રાખે છે. વર્ષ 2015 માં ઐશ્વર્યા રાય બચ્ચન ના અમુક એવા ફોટો સામે આવ્યા હતા જેને જોઈ ને બચ્ચન પરિવાર તેનાથી નારાજ હતું.

આ વાત 2015 ની છે. જયારે ઐશ્વર્યા રાય ની ફિલ્મ ‘ એ દિલ હે મુશ્કિલ ‘ રિલીઝ થવાનું હતું. આ મુવી તે તેનાથી નાના એવા અભિનેતા રણબીર કપૂર સાથે જોવા મળી હતી. આ મુવી ના પ્રમોશન માટે ઐશ્વર્યા રાય અને રણબીર કપૂરે એવા એવા બોલ્ડ ફોટો પડાવ્યા હતા કે સામે આવતા જ લોકો પણ આશ્ચર્ય માં પડી ગયા હતા.

આ મુવી ના પ્રમોશન માટે ઐશ્વર્યા રાય ના દરેક ડ્રેસ માં બોલ્ડનેસ ઉમેરવામાં આવી હતી. ફોટો માં રણબીર અને ઐશ્વર્યા રાય ની સુપર કેમેસ્ટ્રી જોવા મળી હતી. આ ફોટા સામે આવતા જ બચ્ચન પરિવાર ઐશ્વર્યા રાય થી નારાજ થયો હતો. આ ફોટો શેર થતા ઐશ્વર્યા રાય ખુબ જ ચર્ચા માં તે સમયે હતી. મીડિયા ના અહેવાલ મુજબ બચ્ચન પરિવાર આ મુવી ના રોમેન્ટિક સીન્સ ને લઈને પહેલાથી જ ઐશ્વર્યા રાય થી નારાજ હતો.

એવામાં ઐશ્વર્યા રાય ના આવા બોલ્ડ ફોટો સામે આવતા વધુ ગુસ્સે ભરાણા હતા. અને આ નારાજગી ઐશ્વર્યા રાય સામે સ્પષ્ટ પણે વ્યક્ત કરવામાં આવી હતી. ઐશ્વર્યા રાય બચ્ચન ની વાત કરી એ તો તે તેની સુંદરતા ને કારણે ખાસ વધુ ચર્ચા માં હોય છે. હાલમાં જ થોડા સમય પહેલા વિદેશ ના એક ફેશન શો ના કાર્યક્રમ માં તેને પોતાની ઝલક દેખાડી ને લોકો ને ચકિત કરી દીધા હતા.

તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *