અજય-કાજોલ ની પુત્રી ‘ન્યાસા’ એ લગાવી સોશિયલ મીડિયા પર આગ ! મિત્રો સાથે પાર્ટી માં જોવા મળી આ રીતે, જુઓ ખાસ તસવીરો.
ભારતમાં બોલીવુડ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા લોકો ખાસ એવા ચર્ચાનો વિષય રહે છે. બોલીવુડ ઇન્ડસ્ટ્રીના અભિનેતા અને અભિનેત્રીના બાળકો પણ પોતાનું નસીબ બોલીવુડમાં અજમાવતા હોય છે. હાલમાં સોશિયલ મીડિયા ની દુનિયામાં બોલીવુડના અભિનેતા અજય દેવગણ અને કાજોલ ની દીકરી ન્યાસા દેવગન એક યા બીજી રીતે ચર્ચાનો વિષય રહે છે.
હાલમાં ન્યાસા તેના મિત્રો સાથે મુંબઈની એક ઇવેન્ટમાં પહોંચી હતી એ દરમિયાન તેને ખૂબ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. આ દરમિયાન તેના બેસ્ટ ફ્રેન્ડ ઓરી એટલે કે ઓરહાન અવતરામણી સાથે પહોંચી હતી જેની કેટલીક તસવીરો ઔરહાને પોતાના instagram એકાઉન્ટ ઉપર શેર કરેલી છે. તસવીરોની વાત કરવામાં આવે તો ને ન્યાસા એ ઓફ સોલ્ડર ગોલ્ડન ડ્રેસ પહેર્યો છે જે માટે ખૂબ જ સ્ટાઈલિશ લાગી રહેલી છે તે મિત્રો સાથે ખૂબ એન્જોય કરી રહી છે.
બીજા ફોટોમાં તાનીયા સ્રોફ અને ઓરી સાથેની ન્યાસા જોવા મળે છે. મલ્ટી કલર આઉટપુટ કેરીની પહેરેલું છે જેને ચાહકો તેને ખૂબ પસંદ કરી રહ્યા છે તો કેટલાક તેના ટ્રોલ પણ કરી રહ્યા છે ન્યાસા ના પિતા અજય દેવગન ની વાત કરવામાં આવે તો એક ઇન્ટરવ્યૂમાં અજય દેવગને તેની પુત્રી અને બોલીવુડ બાબતે એક સવાલ પૂછવામાં આવ્યો હતો કે શું તેની દીકરી બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરશે.
ત્યારે અજય દેવગને પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે તેને ખબર નથી કે તેની દીકરી આ લાઈનમાં આવશે કે નહીં પરંતુ તેને બોલીવુડમાં એન્ટ્રી કરવાની કોઈ ઈચ્છા નથી પરંતુ ગમે ત્યારે તેનો વિચાર બદલાય પણ શકે છે તેને કહ્યું કે હાલમાં તે વિદેશમાં પોતાનો અભ્યાસ પૂર્ણ કરી રહી. આમ અજય દેવગનની પુત્રી પણ હાલમાં ખૂબ છવાયેલી જોવા મળે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!